________________
૫૧
સને ૧૯૧૫-] પચીસ વર્ષની કાર્યવાહીને સંક્ષિપ્ત અહેવાલ
મંડળના પ્રમુખ ૧૨–૨૮ શ્રી. સારાભાઈ હાજી, બારએટલે, એમ. એલ. એ. ૧૯૨૮-૨૯ ઑફેસર પી. એ. વાડીઆ, એમ. એ. ૧૯૨૯-૩૦ શ્રી. મકનજી જુઠાભાઈ મહેતા, બાર-એટ-લે. ૧૯૩૦-૩૧ શ્રી. કસ્તુરભાઈલાલભાઈશઠ, એમ. એલ. એ. ૧૯૩૧-૩૨ મી. એમ. સી. ચાગલા, બી. એ. (એકસફર્ડ); બાર-એટ-લે. ૧૯૩૨-૩૩ રેવન્ડ જોન મેકેન્ઝી, એમ. એ. ૧૯૩૩-૩૪ ન્યાયમૂર્તિ હર્ષદભાઈ દીવેટીઆ, એમ, એ., એલએલ. બી. ૧૯૩૪-૩૫ શ્રી. કનૈયાલાલ મુનશી, એમ. એ. એલએલ. બી. ૧૯૩૫-૩૬ શ્રી. કે. એફ નરીમાન, એમ. એલ. એ. ૧૯૩૬-૩૭ શ્રી. સરોજીની નાયડુ ૧૯૩૭–૩૮ શ્રી. વીઠ્ઠલ નારાયણ ચંદાવરકર.
૧૩૮-૩૯ શ્રી. મણીલાલ બાલાભાઈનાણાવટી, એમ. એ., એલએલ. બી. એલ્ડ બેયઝ યુનીયન.
આ મંડળની સ્થાપના સને ૧૨૮ માં નીચેના ઉદ્દેશથી કરવામાં આવી હતી. (૧) વિદ્યાલયના જૂના અને ચાલુ વિદ્યાથીઓ વચ્ચે અરસપરસ મળવાની તક આપીને ભાઈચારે તથા સામાજિક સંબંધ વધારે. (૨) વિદ્યાલયને સંબંધ ધરાવતી બાબતમાં રસ કેળવ અને વધારવા તેમજ, (૩) આખી જૈન કેમના ઐક્ય અને ઉન્નતિમાં વધારે કર. તે વખતના મંત્રીઓ શ્રીયુત ચીમનલાલ પરીખ અને શ્રીયુત અમૃતલાલ શાહના પ્રયાસથી આ મંડળે સભ્ય વધારવાનું સારું કાર્ય કર્યું હતું અને વિદ્યાલયની વ્યવસ્થાપક સમિતિ ઉપર આ મંડળ તરફથી એક પ્રતિનિધિ રહે તે માટે ખાસ પ્રયત્ન કરવામાં આવ્યા હતા. હાલ જાના વિદ્યાથીઓમાંથી છ ભાઈઓ વ્યવસ્થાપક સમિતિ ઉપર છે. કેટલાંક વર્ષોથી આ મંડળની પ્રવૃત્તિ શિથિલ બની હતી. ફરીથી ૧૯૩૯ માં એની પ્રવૃત્તિઓ સજીવન કરતાં હાલ આ મંડળની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી પણ કરવામાં આવી છે. આ સમિતિ સાત સભ્યની રાખવામાં આવી છે અને પ્રમુખ છે. જયંતિલાલ સુરચંદ્ર બદામી, પીએચ. ડી. છે. મુંબઈમાં અને મુંબઈ બહાર વસતા વિદ્યાર્થીઓ માટે વાર્ષિક લવાજમ રૂ. ૧ રાખવામાં આવ્યું છે. આ મંડળ આપણુ વિદ્યાર્થી બંધુઓ માટે Unemployment Bureau, Information Bureau જેવી જનાઓ હાથ ધરવાની ઉમેદ રાખે છે.
સાહિત્યપ્રવૃત્તિ આ સંસ્થાને એક ઉદ્દેશ “સરકૃત, પ્રાકૃત, ગુજરાતી, હિંદી વગેરેનું સાહિત્ય, અભ્યાસ તથા પ્રચાર માટે તૈયાર કરાવવું, પ્રગટ કરવું અને તેને સંગ્રહ કર હેઈ સંસ્થા પગભર થતાં તેરમા વર્ષમાં આ દિશામાં કામ શરૂ કર્યું. જેને સ્કોલર શ્રીયુત રસિકલાલ છોટાલાલ પરીખ, બી. એ.