________________
[ષ છે. વિવાહાય તમારક] મારી સાધના પચ્ચીસી
ને ગણના કરાવે જેનપ્રજાના જગતની મહાપ્રજાઓમાં.
આવ મારી બહેન ! દુખ અને દારિદ્રશ્યમાં રબડતી, સંસારના અંધકારખુણામાં પડેલી, વિલાસ ને મેહમાં હસેલી, જ્ઞાન ને સરકાર વિહોણું અથડાતી, આવતી કાલના મહાજનની માતા! આવ ને સંબધ તારા બાંધવને
જીવનવેલની કિશોરાવસ્થાએ પચીસ પચ્ચીસ વર્ષ વિવાદાનનાં અમી સિંચ્યાં; વેલે ફાલી પુલી ને પરાગી ને જગતને ખોળ ધરી અનન્ય પ્રફલાવવા ને પરાગવા, ઊંડા અંધારેથી પરમ તેજે દોરવા.
જ્યાં જ્યાં અમી ઝરતાં પરાગશે અમર નામના ત્યાં મને મળશે, જીવન સાથ મને વણી અહોનિશ રટણ કરશે વિકસાવવા ને ઉદ્ધારવા. અથવા વંસ થતા ધર્મની ખાતર જૈન પ્રજાના અસ્તિત્વાર્થ સમયધર્મની પિછાનાર્થે વિવાદાનનાં યજ્ઞ આદરશે. વિવા અથી દેખશે ને દેરવા યથાશક્તિ યત્ન કરશે;
ઉગારી અજ્ઞાનતામાંથી સંસ્કાર ને જ્ઞાન તરફ વાળ. સુવર્ણ, જવાહિરને મેહ નથી, હજારેના વસ્ત્રોની અપેક્ષા નથી,
પણ સંપત્તિને સદુપયોગ કરી સ્ત્રી છત્રાલયે પ્રજ,
જેથી, . જ્ઞાનની દીપમાળા પ્રગટે ને ઉજજવળ બને અમ હદયમંદિર, ઉજજવળાવવા આવતી કાલના મહામેલાં તારા બાલુડાને બનાવવા સંસ્કારી ને શિક્ષિત.
મારું પ્રતીક નજર સમીપ રાખી ઊભવાવશે અનેક વિધાલયે, ને આમા રેડી અમર બનાવશે.
અને ધનિકોને પ્રેરશે બહુમાનથી કરવા લક્ષ્મીને સદુપયેગ, સરસ્વતીની આરાધનાથે. વિદ્વાનેને આમંત્રશે. દેવીને થાળ ભરી ભરી પૂજવા, સાધુજને સમક્ષ યાચશે શ્રાવકજનેને સબોધવા વિવાલયનાં કરવા જતન. એવાં છે મારા વીરબાલુડાં;
પચ્ચીસ વર્ષના મહાપર્વે મનોરથ જાગ્યા છે મમ હૃદયે કે પુત્રીકાજ સુકાર્ય કરવા પ્રેરે જૈન મહાજનેને. ઉત્તમ પ્રજાના ઈચછનારા શ્રાવક અને શ્રાવિકાઓ ! પડકાર છે પચ્ચીસ પચ્ચીસ ઝીલજો ને ઝીલાવજો ને પ્રસરાવજે અનન્ત દિશાએ
પ્રગટાવજે પચ્ચીસ છાત્રાલય, પુત્રને પેખ્યાં તેમ પુત્રીને પીસવા. પુત્રને પદવીદાન દીધાં તેમ પુત્રીને આદર્શ ગૃહિણું બનવા કાજ ઉત્તમ જ્ઞાન ને કાર્ય અર્પવા.