________________
રજતમારી
કાવ્ય વિભાગ
૨૩૩
વિરલ વિદ્યાલય (કવિ ન્હાનાલાલના પરમપ્રેમ પરબ્રહા-ચાલ) પરમપુણ્ય ધામ. જે. જીવનના સંસ્કાર, અંતરાત્મતવસાર. ધર્મપ્રેમ શુદ્ધાચારના પ્રકાશપારાવાર–પરમ આત્મજ્ઞાન અજબતાર, ભધિ તારનાર ઈતિહાસને સમાજ કેરા ગુંજતા સિતાર–પરમ વિશ્વનાં નૂતન વિધાન, સંસ્કૃતિનાં સત્યજ્ઞાન ગુરુકુળવાસ ભાન-કરાવણહાર દ્વાર–પરમ માનવસેવા સંભાર, તપ ત્યાગના સંચાર, સીઆજ્ઞા શિરોધાર્ય, જૈનત્વના જયકાર-પરમ શિસ્તને સિદ્ધાંત સાધુ, સાધવા પુનિત ધામ રાષ્ટ્રધર્મ, રસાયણ આશા ને સ્વાપણુનાજ–પરમ પ્રકટાવે નવ પ્રાણુ, મર્દ સાચા વીર બાળ. મેધાવી યુવાન ભાણ, અહિંસાના પ્રતિપાળ–પરમ જીવન ચૈતન્ય જવાલ–માનવતા મણિમાળ વીનું વીરલ દ્વાર મહાવીર શિવા-પરમ
પાદરાકર.