SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ અંબાલાલ બુ. જાની [.. વિવાહય રજતwાર]. મવું લાગે છે. બાકી પ્રાચીન કવિઓ, જીવન-ઉલ્લાસ શું તે જાણતા-નિરૂપતા જ ન હતા, માત્રભૂત્યુના પયગંબરો હતા, રાજીયા ગાનારા રોતલ હતા, ચાલી આવતી પરેડમાં પડેલા ગળિયા બળદ હતા, સામળે વાર્તાસાહિત્ય કેવળ પિતાના પુરોગામી જન આદિ વાર્તાકારના જ અનુકરણ અને અનુસરણમાં લખ્યું હતુ, પ્રેમાનન્દના શિષ્ય વીરજીએ ફારસી સાહિત્યનું અનુસરણ કર્યું છે, પ્રેમાનંદનાં નાટકે તેનાં નથી, પણ હાલના શિબી રાજા અને દધિચી મુનિનાં લખેલાં છે, ત્રણ ત્રણ પ્રેમાનંદે થઈ ગયા છે, દયારામે શૃંગાર સાહિત્ય રચી વિલાસમાર્ગની પ્રેરણા પેરી છે, દયારામનું ચારિત્ર્ય શુદ્ધ ન હતું, નાકર, વિષ્ણુદાસ આદિએ કેવળ થયાં જ લખ્યાં છે, નાટકાદિ ભજવાતાં જ ન હતાં, છંદ, વૃતાદિ જૂના સાહિત્યમાં મળતાં નથી, કારણ તેમાં એ સાહિત્ય રચાયેલું ન હતું. અને માત્ર અર્વાચીન નવવિધાનવિદ કુશળ, કવિ, કવિઓને જ એ ઇજારો છે, સામળ પ્રેમાનન્દને ઝધડો, વગેરેવગેરે વિવિધ ભ્રમે વિભ્રમે, વિચારવા અને નિરાકરણ કરવા જેવા છે. છતાં અહીં તે પ્રસંગમર્યાદા તેમજ અવકાશમર્યાદાને અંગે, આટલેથી જ વિરમવું યોગ્ય લાગે છે. દતિ રામા વાસ્તવિક રીતે ગુજરાતી ભાષાના ગયુ છે. ઈસવી સનના દસમાં અગિયારમાં શતળી ચાદમા શતક સુધીને પહેલે યુગ; પંદરમા શતકથી સત્તરમા શતક સુધીને બીજો અને તે પછીનાં શનકેને ત્રીને. પહેલા યુગની ભાષાને અપભ્રંરા કે પ્રાચીન ગુજ રાતી નામ આપવું પડે છે. બીજા યુગની ગુજરાતી જે સામાન્યરીતે હાલમાં બની ગુજરાતીના નામથી ઓળખાય છે, તેને મધ્યકાલીન ગુજરાતી કહેવી ખ્યા છે. ત્રીજા યુગની ગુજરાતીને અર્વાચીન ગુજરાતી સંજ્ઞા આપવામાં મતભેદ હોય જ નહિ. ઉપરની હકીકત ધ્યાનમાં લેતાં ગુજરાતી સાહિત્યની કલમર્યાદા હજારેક વર્ષની થવા જાય છે. આટલું જનું સાહિત્ય તેની ભગિનીઓના સહારમાં મળી આવતું નથી, તેને લીધે એ સવિશેષ મૂલ્યવાન બને છે. પ્રથમયુગનું પ્રાચીન ગુજરાતી સાહિત્ય નિર્મળ પ્રેમભાવના પિતાનું ને ઉતાવળ દેશભક્તિથી ઉભરાતું ઉત્સાહપૂર્ણ છે. જે કાળાં જેવી રોશની રિતિ, તેવું તેનું તે કાળનું સાહિત્ય હોય છે. ઈસવી સનની અગિયારમી, બારમી અને તેરમી સદી ગુજરાતના પરમ અવયુદયની હતી. ચાંચિયા અને જ્યારાને રાસન થતાં એ વ્યાપાર જળમાર્ગે ન સ્થળમાર્ગે ધમધોકાર ચાલી રહેલ હતા, દેશને ઉદ્યોગ ખીલાવવાને માટે બહાસ્થી લિપીએ તેઠાવી વસાવ્યા હતા. કવિ, પાંચાલ, શનિ, પ્રયાગ, અયોધ્યા આદિ સ્થળના ઐત્રિય બ્રાહમણોને આણી દેશમાં જુદે જુદે સ્થાને રાખ્યા હતા. વિદ્ધાનેને સંપૂર્ણ આશ્રય મળી રહ્યા હતા, તે એટલે સુધી કે હેમાચાર્યનું ન્યાકરણ હાથની અંબાડીમાં રાજદરબારી સવારીના ઠાઠથી મેઢી ધામધુમ સાથે મહારાજા સિદ્ધરાજના સરરવતી બંડારમાં પધરાવવામાં આવ્યું હતું. આવા સમથના સાહિત્યમાં શુરાતની જ્વાળા અને વિદેશનીતિની તિ ભભકી રહે તે સ્વાભાવિક છે. સાહિત્યના કાર્ય સાથે દેશના ઉaઈ સંધાય જ છે. -દિ. બ. શિવલાલ હ -
SR No.011563
Book TitleMahavira Jain Vidyalaya Rajat Jayanti Mahotsava
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1940
Total Pages326
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy