________________
૧૩
ગાકુળભાઈ ભટ્ટ
[મ, કે, વિદ્યાલય રજતમારક ]
ખખ્ખર હાવા છતાં તે ઉપચાર કરવાનું આપણને સૂઝતું નથી, આનાં કરતાં આપણી હીણું તથા દયનીય દશા કઈ હાઈ શકે ? વગરભણેલા
એક પૈસાના સદ્દામાંથી મોટા સોદાગર અની જાય છે; પાઈ પાઈ રખનાર, જાતમહેનત્ત કરનાર, મહત્ત્વાકાંક્ષી, દષ્ટિને તીવ્ર તે તેજસ્વી બનાવનાર સાહસી આછું ભણેલા પદવીઓના મેહથી વંચિત રહેલા જ્યારે પૈસેટકે આગળ વધે છે ત્યારે આપણી આંખેા સાવ ઊંધાવી જોઇએ અને આપણે આજની શિક્ષણપદ્ધતિમાં સુધારા કરવાની યોજના તુર્ત જ અમલમાં મૂકવી જોઈએ. હિંદુસ્થાનમાં કારકૂના ઉત્પન્ન કરવાની જે શિક્ષણપ્રણાલી ચાલુ કરવામાં આવી છે, લગભગ તે જ ઘરેડમાં આપણે ચાલી રહ્યા છીએ અને આપણી જાતને નપુંસક બનાવી રહ્યા છીએ. અને આવું દૃશ્ય ઠેર ઠેર નજરે પડે છે, ત્યારે આા ભણતરના કંટાળા આવે છે.
દૂષણા, તે નિવારવાના ઈલાજ જાણવા છતાં આપણે વધારે ને વધારે દૂષિત થતા જઈએ ત્યારે આપણા કરતાં વધારે ડાહ્યા (!) કાણુ કહેવાય ! આપણા સમર્થ વિચારકેાએ, દેશનેતાએ, શિક્ષણરાસ્ત્રીઓએ આજના ભણતરની ઊણપો પ્રત્યે આપણું ધ્યાન દાર્યું છે, માર્ગો બતાવ્યા છે પણ આપણે એ સન્માર્ગે જતા નથી. દ્રુમણાં હમણાં મહાત્મા ગાંધીજીએ એક પ્રાણવાન ચેાજના–ક્રિયાત્મક શિક્ષણ પ્રથાની~રજા કરી છે ને તે દ્વારા આપણા ભણતરની ભૂમિકા બદલવાની હિમાયત કરી છે તે પાચાની કેળવણીને આપણે વધારે તે વધારે સમજવી પડશે; આપણ ઉદ્ઘાર એવી યેાજનાએમાં છે. આ ચેાજના સામાન્ય રીતે સેગાંવપદ્ધતિને નામે ઓળખાય છે, આ પદ્ધતિમાં માત્ર હાથપગ હલાવવાના નથી, માત્ર રટણ નથી, મગજમાં માત્ર દેશપ્રેમનાં ગીતડાંના પવન ભરવાના નથી પરંતુ નાનું બાળક કે જે સર્જનશક્તિથી ભરપૂર છે તે બાળક સર્જન વાટે ભણવા લાગે છે તે નવી દષ્ટિને પામે છે. આ પદ્ધતિમાં નૈસગિકતા છે; એમાં ખાળમાનસના અભ્યાસ છે; એ પદ્ધતિમાં પ્રજાવિકાસનાં ખીજ વવાયાં છે. આ ક્રિયાત્મક શિક્ષણપ્રથાની વિગતામાં ઊતરવાની નેમ આ લેખતી નથી; આપણે પોતાનાં સંતાનને સાચા બનાવવા માગતા હોઇએ, નિર્માલ્ય તે કંગાલ ન રાખવા માગતા હોઈએ, પંગુ તે પરાધીન ન રહેવા દેવા માગતા હોઇએ, તો પુરુષાર્થદાયક, આત્મવિકાસક ને મુક્તિદાયક કેળવણીનેા આશરા લેવા જોઇશે. આજની શિક્ષણપ્રથા ધરમૂળથી અલવી જોઈ શે.
બાળકને કાંઇક અનુકૂળ પ્રકારના ઉત્પાદક કામ માટે કેળવણી માપવી જોઈએ, એ વિચારની ભલામણ કરવામાં આધુનિક મૂળવાળી કારે લગભગ ગેમમા છે, કે સગી કેળવણી આપવાના પ્રશ્નના સૌથી અસરકારક ઉકેલ આ પદ્ધતિમાં રહેલા છે
અભ માનવામાં આવે છે.
માનસશાસ્ત્રની દૃષ્ટિએ એ ઈષ્ટ છે, કેમકે થળ સારી અને તાત્વિક કેળવણીના જીલમમાંથી તે બાળકને રાહત માપે છે. ઉદ્યોગ અનુભવનાં બૌદ્ધિક અને વ્યવહારિક તત્ત્વાની વચ્ચે સમતેલપણું આણે છે; વળી એને શરીર તથા મનની કેળવણીના મેળ સાધવાનું એક સાધન બનાવી શકાય. એથી બાળકને ઉપરનું અક્ષરજ્ઞાન નથી મળતું, પણ હાય અને બુદ્ધિ કંઈક રચનાત્મક કામ માટે વાપરવાની, અક્ષરજ્ઞાનના ક્રૂરતાં ધણી વધારે અગત્યની, શક્તિ મળે છે, અને સમગ્ર વ્યક્તિત્વનું અક્ષરજ્ઞાન (જે એવા રાગયોગ થઈ શકે તેમ ) કહી શકાય. —ઝાકીર હુસેન સમિતિ, વમાં શાણુ ચાજના પેઠું ~~