SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ ડુંગરશી ધરમશી સંપટ [બ છે. રજતકરાર ૩. જૈન ભાઈઓની શારીરિક અશક્તિ પણ મને સમજાઈ નથી. એઓ કસરત, વ્યાયામ, મહેનત, મજુરી, શ્રમના નામે શા માટે દુષિત થાય? તમારા યુવાને તમે ધારી ધારીને જોયા છે? મેં જોયા છે છે. તેમનામાં મેં યૌવનનું તેજ જોયું નથી. હું સ્કુલમાં જઈ પુષ્માછ કરું છું. બહુ થા. જૈન યુવાને કસરત કરે છે. કોઈ કહે છે તે ભૂલી જાય છે. ધણાં જૈન બંધુઓને પૂછયું છે-કસરત કરે છે? કાંઈ શ્રમ લાગે એવું નિયમિત કામ કરે છે? કયાંયે મને મીઠે જવાબ મળ્યો નથી. જો કે તમારાં વડીલે હથિયારને ઉપયોગ જાણતાં અને કરતા હતા. તમે હથિયાર વાપરવા અને સત્યમાં જોડાવાનું નાપસંદ કરે તે ઠીક છે. પરંતુ તમારા શરીરને સુધારવા વ્યાયામ શા માટે ન કરે? શા માટે ખાટા, મીઠાં, મસાલાદાર પદાર્થો ખાઈ ઉદર બગાડે ? જરા મનમાં લાગે છે તેથી જૈન સમાજ સામાજિક દષ્ટિએ નબળો ગણાય છે. રાષ્ટ્રિય અને રાજકીય બાબતેમાં પણ પછાત છે. કારણ શું? એ પ્રશ્ન જે કરીએ અને તેના ઉત્તર માટે ઊંડા ઉતરીએ તો જણાશે કે તેનું મુખ્ય કારણ સંગઠન ને અભાવ છે. જેમાં ધાર્મિક બેચ હોય ત્યાં સંગઠન સંભવે જ નહિ. જે ધાર્મિક ખેચનું પરિણામ માત્ર સ્થાનક, મંદિર, ગુરવર્ગ અને પંડિત ઉપર વર્ગ સુધી જ રહું હાલ તે કદાચ ચલાવી પણ લેવાત. પણ એ વિષ બીન વિષેની પેઠે ચેપ ફેલાવે એ સ્વભાવિક જ હતું. એટલે બધા જ ક્ષેત્રેમાં એ વિષ ફેલાયું. આજે ન છૂટકે ને લાચારીથી જ ત્રણે ફીરકાવાળા મળે છે. અને એ લાચારી એટલે ચાંઈક વ્યાપારિક સંબંધ, યાંઇક લગ્ન સંબંધ અને ક્યાંઈક રાજકીયસંબંધ. પરંતુ એ સંમેલન નથી તે વ્યાપક અને નથી તે બુદ્ધિપૂર્વનું. તેમજ નથી હાદિક, આ દેખાતું વિલ સંમેલન પણ ચેહરામાં જ છે. કારણકે પિલી લાચારી ૫હસ્થાને જ મળવાની ફરજ પાડે છે. પરંતુ ગુરુવર્ગ અને પંડિત ઉપદેશકવર્ગમાં તો એ લાચારીજન્ય વિરલ સંમેલન પણ નથી. ગુઓને કે પંડિત ઉપદેશને નથી જરૂર વ્યાપાર ડિવાની કે નથી પ્રસંગ લગ્નાદિન. એ વર્ગને રાષ્ટ્ર અને રાજકીય બાબતેનું તે વમ પણ નથી. એટલે તેમનામાં પારસ્પરિક સંમેલન સંગઠનના સંભથનું વ્યવહારિક કારણ એકેય નથી, અને જે ધર્મ તેમને અરસપરસ મેળવવામાં સૌથી વધારે અને સૌથી પહેલા કારણભૂત થવા જોઇએ અને થઈ શકે તે મેં તેમને ઉલટા હમેશ ને માટે દૂર કર્યા છે.
SR No.011563
Book TitleMahavira Jain Vidyalaya Rajat Jayanti Mahotsava
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1940
Total Pages326
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy