________________
જેન સાહસ
લેખક ડુંગરશી ધરમશી સંપટ જેને એ ગુજરાતના મહામેધા પુત્ર છે. એ મુખ્યત્વે વેપારી કેમ છે. પરંતુ સાહસિક હોવાથી એ આખાં હિંદમાં પ્રસર્યા છે. એમનામાં શક્તિ, ધીરજ, શાંતિ, સરલતા અને ગૃહસ્થાઈ છે. એમનામાં ધન પણ બીજી કામના મુકાબલે ઠીક ગણાય. પરદેશગમનને સવાલ પણ એમને મુંઝવત નથી. ગમે તે દેશમાં જઈ પિતાના ધર્મના રિતરિવાજો પાળે છે. ગમે તેવા વિદ્વાન જૈન હોય, તે પણ એની પિતાના ધર્મ ઉપર ૬૮ શ્રદ્ધા રહે છે. એ વિધર્મીઓનાં દર્શને પણ જ્ઞાન અને કુતૂહલતાથી વાંચે છે. પરંતુ એની ધર્મશ્રદ્ધા શિથિલ થયેલી જોઈ નથી. ઘણાં વિદ્વાન જૈનગ્રહસ્થાની વિદ્વત્તા માટે મને માન છે, તેટલું જ તેમની ધર્મશ્રદ્ધા માટે માન છે. શ્રી મહાવીર સ્વામીના ઉપદેશને એ બરાબર માને છે, શ્રદ્ધાળુ છે. જૈન દર્શન તરફ એને હૃદયની ભક્તિ રહે છે.
જૈનધર્મ એક સમયે આખા હિંદના બધા ભાગમાં હશે એવા પ્રમાણ આપણને પુષ્કળ મળે છે. મેં આખા હિંદને પ્રવાસ કર્યો છે. ઘણા ખરા ભાગમાં જૈન અવશેષા મેં જોયાં છે. મંદિર, મૂર્તિઓ માં પૂજ્ય છે, જ્યાં અપૂન્ય છે. બંગાળમાં હમણાં જૈને થોડા છે, પરંતુ કેઈ સમયે વિશેષ પ્રમાણમાં હશે. પંજાબમાં જૈને થડ પણ છે. સિંધમાં પણ જૂનાં દેરાસરનાં અવશે જોયાં છે. કચ્છ, કાઠિયાવાડ અને ગુજરાતમાં એની વ્યાપક અસર હમણાં છે, તેવી જ રીતે રાજપુતાનામાં પણ એની અસર છે. સંયુક્ત પ્રાંત અને બિહારમાં તે એનાં જૂનાં મળે છે. મહારાષ્ટ્રમાં પણ જૈન મંદિરો છે. નિઝામ અને માઈસરના રાજ્યોમાં પણ જૈન મંદિર છે. મલબારમાં શ્રી કલીકટમાં ભે વરસેના જૂના જૈન મંદિરે સરસ સ્થાપત્ય તરીકે શોભે છે. શ્વેતાંબર જૈન (દેરાવાસીઓ) ને મંદિર વધારે પ્રમાણે હોવાની કલ્પના છે.
જૈન ધર્મમાં (દેરાવાસીઓ) ઘણાં પ્રાંતના માણસે છે. પરંતુ તેમાં એકેય મેં નિરક્ષર જ નહિ સ્ત્રીઓમાં તે નિરક્ષરતા જરૂર છે. પરંતુ હાલમાં ઘણું ખરી યુવતિઓમાં તે અક્ષરજ્ઞાન આવી ગયું છે. યુવકે હવે અંગ્રેજી ભણે છે. લગભગ ૪૦ ટકા યુવકેઓ અંગ્રેજી જાણે છે. ૫૦ ટકા લગભગની સ્ત્રીઓને અક્ષરજ્ઞાન છે. ૧૦ ટકા યુવતિએ અંગ્રેજી થોડું ઘણું જાણે છે. જૈનો વ્યાપારી હોય છે એટલે એ વિશેષ પ્રમાણમાં ઉચ્ચશિક્ષણ લેતા નથી. નાગર અને બીજી ઉચ્ચ કામમાં જેટલા ગ્રેજ્યુએટ છે તેના પ્રમાણમાં જેમાં થોડા છે. વકીલે, ડૉકટરે, એજીનિયરે પ્રમાણમાં થોડા છતાં પણ હવે પ્રમાણ વધતું જાય છે. ભણેલે વિદ્વાન જૈન પિતાના ધર્મ પ્રત્યે શ્રદ્ધાવાળા હોય છે. અલબત્ત જૈન વિજ્ઞાનની કેળવણુ ઓછી લે છે. આ વિષયમાં યુવાને રસ વિશેષ પ્રમાણમાં લે તે ઉત્તમ કહેવાય. વિતશાસ્ત્ર, રસાયનશાસ્ત્ર એ આ જમાનાનાં જીવતાં, જાગતાં શાસે છે. એમના પ્રત્યે ભાવ રાખ જ જોઈશે. જેને હજી વધારે વિશા મેવન કરે એવું હું ઈચ્છું છું
વેપારમાં તે જૈને સ્વાભાવિક રીતે આગળ વધેલા છે જ. દરેક મેટાં બંદર, નાનાં મોટાં શહેર, કબા અને જીલ્લામાં જેને પિતાને વેપાર જમાવીને બેઠા જ હોય છે. નાના દુકાનદારથી મેટા વેપારી સુધી એ વ્યાપક છે. હિંદને કઈ પણ વેપાર-અનાજ, તેલબીયાં જવાહિર, કાપડ વગેરેને–ને કરે છે. નાની દુકાનદારીથી મેટા વેપારી સુધી સર્વે જેને કાંઈને કાંઈ પ્રહણ કરી બેઠાં હોય છે. ઉદ્યોગમાં પણ એમને
૧૩e