SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ મગલાચરણ, આવશે, જેથી આ ક્ષેત્રસમાસ ગ્રંથ અઢી દ્વીપના વર્ણનથી ભરપૂર છે એમ કહીએ તેાપણ ચાલે. હવે એ ક્ષેત્રસમાસને શબ્દાર્થ આ પ્રમાણે-ક્ષેત્ર- રત્નપ્રભા પૃથ્વી ઉપર રહેલા અથવા મધ્ય લેકમાં રહેલા અસંખ્યાત દ્વીપસમુદ્રો રૂપી ક્ષેત્ર તેના ૧સમાસ–સ ંક્ષિપ્ત વર્ણન તે ક્ષેત્રસમસ. તેની આ પહેલી ગાથા કે જેમાં ગંથકતાએ કરેલું મંગલાચરણુ તથા ત્રણ અનુખ ધ કહેલા છે, તે કહેવાય છે— ર वीरं जयसेहरपय-पइट्ठिअं पणमिऊण सुगुरुं च । मंत्ति ससरणट्ठा, खित्ताविआराणु मुंछामि [मुच्छामि ] ॥१॥ શબ્દા— વીર-શ્રી વીરભગવ તને નય-જગતના સેદ્ર–શેખર, મુકુટ સરખા વય-પદ, સ્થાને દિગં–પ્રતિષ્ઠિત, રહેલા વમિઝનમસ્કાર કરીને મુત્તુરું-સુગુરૂને મંત્ર (૩) મંદબુદ્ધિવાળા ત્તિ-ઇતિ, તેથી સ–સ્વ, પેાતાના સરળકા-સ્મરણાથે, સ્મરણમાં રહેવા માટે વિત્ત--ક્ષેત્રના ચિત્ર-વિચારના ગળું–અણુ, કણાને, લેશમાત્ર ૐમિ-વીણું છું, સંગ્રહું છું [૩zrff-કહીશ] સંસ્કૃત અનુવાદ. वीरं जगच्छेवरपदप्रतिष्ठितं, प्रणम्य सुगुरुं च । मंद इति स्वस्मरणार्थ, क्षेत्रेविचाराणुमुंछामि ॥ १॥ ગાથાર્થઃ—જગતના મુકુટ સરખા સ્થાને રહેલા [જગતના અગ્રભાગે રહેલા શ્રી વીર ભગવંતને અને જયશેખરસૂરિની પાટે બેઠેલા મારા ગુરૂને નમસ્કાર કરીને હું મંદબુદ્ધિવાળા છું તેથી મારા પોતાના સ્મરણને અર્થ ક્ષેત્ર સ ંબંધિ વિચારના અણુઓને [કર્ણેાને] વીણું છું [ એકઠા કરૂં છું, અર્થાત્ ક્ષેત્રસંબંધિ વિચારને લેશમાત્ર સંગ્રહું છું ]. ॥ ૧ ॥ ૧ અથવા લાક રૂઢી પ્રમાણે સમાસ એટલે સમાવેશ એ અર્થ પણ સંગત છે. ૨ મંત્તિ એ સમાસ છે, જેથી એ સમાસને છૂટા પાડતાં મંત્ ત્તિ (તિ) થાય છે!
SR No.011562
Book TitleLaghu Kshetra Samasa athwa Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Pratapvijay, Dharmvijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1931
Total Pages669
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy