SearchBrowseAboutContactDonate
Page Preview
Page 630
Loading...
Download File
Download File
Page Text
________________ કંડલગિરિથી રૂચકગિરિ તફાવત. ૪૩ વળી એ પર્વતની નીચે અભ્યન્તરરૂચકાઈના મધ્યભાગે ૪ પર્વતે-કૂટ ઉપર ૪ દિકકુમારી રહે છે, તે મધ્યરૂચની ગણાય છે, અથવા જંબપ્રજ્ઞપ્તિઅનુસારે તો પર્વત ઉપર જ બીજાહજારમાં એ ચાર દિકકુમારિકા કહી છે, તે આગળની (૪-ર૬૦ મી) ગાથામાં કહેવાશે. છે તોછલકના ૩ વલયાકાર પર્વત છે એ પ્રમાણે આ તીર્થોલેકમાં માનુષોત્તરપર્વત, કુંડલગિરિ, અને રૂચકગિરિ એ ત્રણ પર્વતે વલયાકારે છે, અને બાકીના અનેક પર્વતેમાંના કેટલાક દીર્ઘ, કેટલાક પલ્યાકાર, કેટલાક ઝલરીઆકારના, કેટલાક ઉદસ્તગપુછાકાર, કેટલાક અશ્વસ્કંધ અથવા સિનિષાદઆકારના, કેટલાક ગજદંતઆકારના છે અને કેટલાક ડમરૂકઆકારના પણ છે કે ર છે ૨૫૮ છે અવતરT:–પૂર્વગાથામાં કંડલગિરિ અને રૂચકગિરિ કહ્યા, તેમાં કુંડલગિરિથી રૂચકગિરિ કંઈક તફાવતવાળો છે, તે તફાવત આ ગાળામાં કહેવાય છે. बहुसंखविगप्पेरुअग-दीवि उच्चत्ति सहसचुलसीई। णरणगसमरुअगो पुण, वित्थरि सयठाणि सहसंको॥३॥२५९॥ શબ્દાર્થ – વિદુ-ઘણું સંખ્યાના TRUTVIBH-માનપાત્તરપર્વતસર વિષે-વિકલ્પવાળા ગોચકગિરિ રબારીરિ–રૂચકકીપમાં પુવિથર–પરન્ત વિસ્તારમાં ઉન્નતિ-ઉંચાઈમાં સદાળિ-સોને સ્થાને સપુરસી-ચોર્યાસીહજાર જન | સમંaો-હજારનેક જાણે. સંસ્કૃત અનુવાદ. बहुसंख्याविकल्पे रुचकद्वीपे उच्चत्त्वे सहस्राणि चतुरशीतिः। नरनगसमरुचकः पुनः विस्तारे शतस्थाने सहस्रांकः ॥३॥२५९ ॥ જયાર્થ: –ઘણી સંખ્યાના વિકલ્પવાળા રૂચકીપમાં રૂચકગિરિ માતુત્તર ૧ ચમરેન્દ્ર અને બલીન્દ્રના ઉત્પાત પર્વતે ડમરૂક સરખા અથવા વજસરખા નીચે ઉપર પહોળા અને અતિમધ્યમાં પાતળા છે માટે.
SR No.011562
Book TitleLaghu Kshetra Samasa athwa Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Pratapvijay, Dharmvijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1931
Total Pages669
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy