________________
૪૨૨
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરા સહિત એ વલયાકાર કુંડલગિરિના અભ્યત્તરભાગે નીચે ભૂમિઉપર ઉત્તરમાં અને દક્ષિણમાં ચાર ચાર પર્વત સમયમ વૈશ્રમણ અને વરૂણપ્રભ નામના છે તે પૂર્વોક્ત રતિકર પર્વત સરખા છે, એમાં દક્ષિણદિશાના પર્વતની ચાર ચાર દિશાએ લાખ લાખ યેજન દૂર અને લાખ લાખ જન વિસ્તારવાળી ચાર ચાર રાજધાનીઓ છે તે સધર્મેન્દ્રના ચાર લોકપાળની એ ૧૬ રાજધાની છે, તેવીજ રીતે ઉત્તરદિશામાં ઈશાનેન્દ્રના ચાર કપાળની પણ ચાર ચાર રાજધાની હોવાથી ૧૬ રાજધાની છે, જેથી સર્વમળી ૩ર રાજધાનીઓ છે, પરંતુ અહિં જિનચૈત્યની વિવક્ષા મતાન્તરે પણ દેખાતી નથી, જેથી કુંડલીપમાં ૪ જિનચૈત્ર કહ્યાં છે.
છે ૧૩ મા રૂચકદ્વીપમાં રૂચકગિરિ ઉપર ૪ જિનચૈત્ય
૧૧ મા કુંડલીપ બાદ શંખપ નામને ૧૨ મે દ્વીપ છે, અને ત્યારબાદ ૧૩ મે શ્રી નામને દ્વીપ છે, તેના પણ અતિમધ્યભાગે માનુપત્તર પર્વતસરખો વારિ નામને વલયાકારપર્વત છે, તે ૮૪૦૦૦ એજન ઉંચા, મૂળમાં ૧૦૦૨ (દશહજાર બાવીસ) જન વિસ્તારવાળો, અને મધ્યમાં ૭૦૨૩ (સાતહજાર ગ્રેવીસ) જન વિસ્તારવાળે છે, અને શિખરતલે ૪૦૨૪ (ચારહજાર ચોવીસ) જન વિસ્તારવાળે છે, તેના ઉપર ચોથાહજારમાં એટલે બાહ્ય રૂચકાઈ તરફના ૧૦૨૪ યોજનના મધ્યભાગે ચાર દિશાએ ૪ કિનમવન છે તે, નંદીશ્વર દ્વિીપના અંજનગિરિ ઉપરના ચૈત્ય સરખાં છે / જુતિ ૪ હિિનિવનિ |
છે રૂચકગિરિ ઉપર ૩૬ અને નીચે જ દિક્ષુમારી છે
એજ પર્વત ઉપર ચોથાહજારમાં મધ્યભાગે ચાર દિશાએ જે ૪ જિનભવને કહ્યાં છે, તે દરેક જિનભવનની બે બે પડખે ચાર ચાર ફૂટ છે, જેથી સર્વમળી ૩૨ દિશિકૂટ છે, અને એજ પર્વત ઉપર ચેથાહજારના મધ્યભાગે ચાર વિદિશામાં એકેક કુટ હોવાથી ૪ વિદિશિકૂટ છે, તે સર્વમળી ૩૬ રૂચકટ ઉપર ૩૬ દિકુમારીઓ રહે છે કે જે દિકકુમારીઓ શ્રીજિનેશ્વરના જન્મકલ્યાણકપ્રસંગે આવતી ૫૬ દિકુમારીઓમાંની છે, અને ઊર્ધ્વરૂચકની ગણાય છે,
* અરૂણદીપથી ત્રિપ્રત્યવતાર ગણતાં ૧૮ મે ચકઠીપ ગણાય છે.
૧ કંડલગિરિનાં ૪ અને રૂચકગિરિનાં ૪ ચૈત્ય મળી આઠે ચિત્યને નંદીશ્વરચેય સરખાં કહ્યાં છે, જેથી આકાર સિંહનિષાદી કે અન્ય તેની સ્પષ્ટતા યથાસંભવ વિચારવી તથા એ ૬૦ ચો ચાર ચાર ધારવાળાં છે, અને રાજધાનીચંત્યો ત્રણ ત્રણ ધારવાળાં છે. કારણકે એ ૬૦ ચો સિવાયનાં ત્રણે લેકનાં શાશ્વતઐ ત્રણ ત્રણ દ્વારવાળાં જ કહ્યાં છે.