SearchBrowseAboutContactDonate
Page Preview
Page 609
Loading...
Download File
Download File
Page Text
________________ પુષ્ક૦ મહાવિદેહની વિજયના વિભ. ૧ વનસુખ ૧૧૬૮૮ × ર ૧ અન્તરનદી ૫૦૦ * દ ૧ વક્ષસ્કાર ૨૦૦૦ × . ૧ ભદ્રશાલન ૨૧૫૭૫૮ × ર [એક દિશિએ] ૧ મેરૂપર્વત ૯૪૦૦ × ૧ = ૨૩૩૭૬ એ વનમુખના વિસ્તાર E ૩૦૦૦ છ અન્તરનદીને એકત્રવિસ્તાર ૧૬૦૦૦ આઠ વક્ષસ્કાર = ૪૩૧૫૧૬ ભદ્રશાલની એકત્ર લખાઈ ૯૪૦૦ એક મેની જાડાઈ ૪૮૩૨૯૨ ૮૦૦૦૦૦ પુષ્કરાધ વિસ્તારમાંથી ૪૮૩૨૯૨ વનમુખાદિના એકત્ર વિસ્તાર બાદ કરતાં ૩૧૬૭૦૮ ને ૧૬ વિજયે ભાગતતાં ==૧૯૭૯૪ યા. એક વિજયની પહેાળાઇ પ્રાપ્ત થઇ. ૪૦૭ "? |\/$X$# # ૪૪૦૯૧૬ ૧૬)૩૧૬૭૦૮(૧૯૭૯૪ શેષ. વળી એ રીતિ પ્રમાણે અ પાંચ પદાર્થમાંના કાઇપણ પદાર્થના વિસ્તાર જાણી શકાય છે તેના એક ઉદાહરણ તરીકે ધારે કે વક્ષસ્કાર પર્વતને વિસ્તાર જાણવા હાય તા શેષ ચાર પઢાર્થીના એકત્ર વિસ્તાર [ મેરૂ સહિત ભદ્રશાલવનના ૪૪૦૯૧૬ + વિજયાના ૩૧૬૭૦૮+ અન્તર્ન દીએના ૩૦૦૦+ વનમુખના ૨૩૩૭૬=] ૭૮૪૦૦૦ આવ્યા તેને ૮ લાખમાંથી બાદ કરતાં ૧૬૦૦૦ રહે, તેને આઠવડે ભાગતાં દરેક વક્ષસ્કારને વિસ્તાર ૨૦૦૦ ચેાજન આવ્યા. રૂતિ વિનયાના વિધ્યુંમારળમ્ ॥ ૫ પુષ્કરાની નદીએ કાલાદમાં અને માનુષાત્તરમાં લય પામે છે પુષ્કરા દ્વીપમાં જે મહાનદીએ ૨૮ છે, તેમાંની અભ્યન્તરપ્રવાહવાળી એટલે કાલેાદસમુદ્રતરફ વહેનારી ૧૪ મહાનદીએ કાલેાદસમુદ્રમાં મળી સમુદ્રના જળમાં મળી જાય છે, પરન્તુ બાહ્યપ્રવાહવાળી એટલે માનુષાત્તરતરફ વહેનારી ૧૪ મહાનદી માનુપાત્તરપર્વતની નીચેજ પ્રવેશી ત્યાં ને ત્યાંજ ભૂમિમાં વિલય પામે છે, પરન્તુ એ ૧૪ ના પ્રવાહુ બાહ્યપુષ્કરામાં નિકળતા નથી, માટે પર્વતની નીચેજ સજળ ભૂમિમાં સમાઈ જાય છે. ૫ ૯ ॥ ૨૫૦ ॥ ૧ એ મહાનદીનું દરરાજ વહેતું જળ ૧૦૨૨ યાજન માત્ર અલ્પ વિસ્તારવાળી પર્વત ભૂમિમાં સમાઈ ય પણ જગત્સ્વભાવે ભૂમિને અતિશેષણ સ્વભાવ જ સભવે છે.
SR No.011562
Book TitleLaghu Kshetra Samasa athwa Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Pratapvijay, Dharmvijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1931
Total Pages669
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy