________________
૮.
શ્રી લક્ષેત્રસમાસ વિસ્તરા સહિત,
શબ્દાઃ
ધ્રુવસીયુ-ધ્રુવરાશિઓમાં મિજિન્ના–મેળવતાં, મળ્યા છતા શો છવો-એક લાખ અનુત્તસિના-અક્ષ્યોત્તર હજાર
સંસ્કૃત અનુવાદ.
ध्रुवराशिषु च मिलितानि एकं लक्षं चाष्टसप्ततिसहस्राणि । अष्टशतानि द्विचत्वारिंशदधिकानि परिधित्रिकं धातकीखंडे || १५ || २३९ ॥
ગાથાર્થ:—ધ્રુવરાશિઓમાં એક લાખ અઠ્યોત્તરહાર આસા બેંતાલીસ ઉમેરતાં ધાતકીખંડના ત્રણે પરિધિ આવે ॥ ૧૫ ॥ ૨૩૯ ॥
આદિ
મધ્ય
અન્ય
ગટ્ટસયા વાયાજા--આઠસા બેતાલીસ પરિંદ્રિતિñ-ત્રણ પરિધિ ધાયચંદે ધાતકીખંડમાં (ના) થાય.
વિસ્તરાર્થ:-—ધ્રુવાંકાની ઉત્પત્તિના પ્રસંગમાંજ ધાતકીખંડના ત્રણ પરિધિ ૧૧-૧૨ મી ગાથાના વિસ્તરામાં કહેવાઇ ગયા છે, માટે અહિં પુન: કહેવાશે નહિં; તે પણ સ્થાનશૂન્ય ન રહેવાના કારણથી અહિં યંત્રમાત્ર દર્શાવાય છે. ॥ धातकीखंडना ध्रुवांक उपरथी ३ परिधिनी प्राप्ति ॥ ધાતકીખંડના ધ્રુવશિમાં શ્રેષ્યાંક ઉમેરતાં
પરિધિ
૧૫૮૧૧૩૯ ( આદિ રિધિ )
૨૮૪૬૦૫૦ ( મધ્ય પરિધિ ) ૪૧૧૦૯૬૧ ( અન્ય પરિધિ )
૧૪૦૨૨૯૭
૨૬૬૭૨૦૮
૩૯૩૨૧૧૯
૧૭૮૮૪૨
૧૭૮૮૪૨
૧૫૮૮૪૨
પૂર્વે વિસ્તરાર્ધમાં પરિધિ ઉપરથી ધ્રુવાંકની ઉત્પત્તિ દર્શાવી છે, અને અહિં ધ્રુવાંકથી પરિધિની ઉત્પત્તિ દર્શાવી, પરન્તુ સ્વરૂપતુલ્ય છે. તથા ૧૭૮૮૪ર તે પર્વતનિરુદ્ધ ક્ષેત્ર જાણવુ, અને તે સવિસ્તર પૂર્વે દર્શાવ્યુ છે. એ પ્રમાણે આ ધાતકી ખંડના પ્રકરણના વિસ્તરાર્ધ સમાપ્ત થયા. વળી આ પ્રકરણમાં જદ્દીપની અપેક્ષાએ જે જે તફાવતા દર્શાવ્યા છે તે તેટલાજ છે, એમ નહિ પરન્તુ તેને અનુસરતા બીજા પણ નાના નાના તફાવતા અનેક હોય તે સર્વ કહેવા જતાં વન ઘણું વધી જાય માટે શેષ નિહુ કહેલા નાના તફાવતા વિગેરે જે કઇ વિચારવા ચેાગ્ય હાય તે સર્વ યથાસ ભવ પેાતાની મેળે વિચારવું ॥ ૧૫ ll ૨૩૯ I
॥ इति तृतीयो धातकीखंडाधिकारः ॥
---