SearchBrowseAboutContactDonate
Page Preview
Page 580
Loading...
Download File
Download File
Page Text
________________ ^ ^ ^ ^ ^^^ ^ ^^ ^ ^ ^ ^ ^ ૩૮૬ શ્રી લધુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત અવતરણ – હવે પૂર્વગાથાઓમાં કહેલી રીતિ પ્રમાણે વિજયેને જે વિસ્તાર પ્રાપ્ત થાય છે તે સ્પષ્ટ રીતે આ ગાથામાં દર્શાવીને નદી આદિ પાંચે પદાર્થોને એકત્ર કરતાં ધાતકીખંડની પહોળાઈ સંપૂર્ણ થાય તે પણ દર્શાવાય છે– णवसहसा छसय तिउत्तरा य छच्चेव सोल भाया य । विजयपिहत्तंणइगिरि-वणविजयसमासि चउलका ॥१३॥२३७॥ શબ્દાર્થ – વનસ-નવ હજાર | વિનયદુનં-વિજયની પહોળાઈ છેસર તિલ-છસો ત્રણ અધિક જરૂરિ–નદી ગિરિ છ -છ જ, જઈ–વનમુખ અને મેરૂવન સોઝ માયા –વળી સેલીયા ભાગ વિઝયમસિ–વિજયને એકત્ર કરતાં | વિચાર લાખ યજન થાય. સંસ્કૃત અનુવાદ. नवसहस्राणि षट्शतानि व्युत्तराणि च पट् चैव षोडशभागाश्च । विजयपृथुत्वं नदीगिरिवनविजयसमासे चतुर्लक्षाणि ॥ १३ ॥ २३७ ।। જયાર્થ:–દરેક વિજયની પહોળાઈ નવહજાર છસે ત્રણ જન ઉપરાન્ત સોલીયા છ ભાગ (૯૬૦૩ યો) છે. તથા અન્તર્નદીઓ વક્ષસ્કારપર્વતો વનમુખ મેરૂવન અને વિજ એ સર્વનો વિષ્ક એકત્ર કરવાથી ધાતકીખંડને ૪ લાખ યોજન જેટલા વિસ્તાર સંપૂર્ણ થાય છે કે ૧૩ ૨૩૭ છે વિસ્તર–પૂર્વગાથાના વિસ્તરાર્થને પર્યતે દરેક વિજયને વિસ્તાર કાઢવાની રીતિ દર્શાવી છે તે પ્રમાણે વિજ્યવિસ્તાર ૬૦૩ એજન છે, અને લંબાઈ તો મહાવિદેહને અનિયત વિસ્તાર હોવાથી અનિયત એટલે લવણસમુદ્રતરફની વિજય ટુંકી છે અને તદનંતર બે બે વિજયોની જોડે અધિક અધિક દીર્ઘ થતાં યાવત્ કાળોદધિસમુદ્ર પાસેની બે વિજયે ઘણી જ દીધું છે. એ ભાવાર્થ પ્રથમ કહેવાઈ ગયો છે - તથા અન્તર્નદી આદિનાં વિસ્તાર એકત્ર કરવાથી ધાતકીડની ૪ લાખાજન પહોળાઈ પૂર્ણ થાય છે તે પણ પૂર્વનન્તર ગાથાર્થ પ્રસંગે દર્શાવ્યું છે. ૧૩ ૨૩૭ સવારn:–હવે આ ગાળામાં વિજેમાંની નગરીઓ તથા કુરુક્ષેત્રમાં બે બે મહાવૃક્ષે છે તે કહેવાય છે
SR No.011562
Book TitleLaghu Kshetra Samasa athwa Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Pratapvijay, Dharmvijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1931
Total Pages669
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy