________________
મહાક્ષેત્રનો વિસ્તાર જાણવા માટે ક્ષેત્રાંક ધ્રુવાંક. ૩૭૫ વાશે તે પ્રવાં કહેવાય એમાં જે ક્ષેત્રનો જે સ્થાને વિસ્તાર જાણ હોય તે સ્થાનના પરિધિસાથે ગુણને ૨૧૨ વડે ભાગતાં જે જવાબ આવે તે તે ક્ષેત્રના તે વાનનો વિસ્તાર આવ્યો જાણવો. અહિં ૨૧૨ વડે ભાગવાનું કારણકે સમસ્ત ઘાતકીખંડને પરિધિ ક્ષેત્રાંક અને ગિરિઅંક વડે [૪૧૧૬૬૪+૧૨૮=૧૨ ક્ષેત્રમાંક તથા ૮+૩+ ૬૪+૧૨૮=૧૬૮ ગિરિઅંક= ૮૦ ખંડરૂપ અંકવડે ] સંપૂર્ણ વહેંચાલે છે.
ક્ષેત્રાંકની ઉત્પત્તિ (૨૧૨ ની) ભરત એરવત ૧-૧ ખંડપ્રમાણુનો છે માટે બે ભરત બે એરવતના જ ખંડ એજ ૪ ક્ષેત્રોક, તથા હિમ, હિરણ્ય ક્ષેત્ર ચાર ચાર ખંડપ્રમાણનું છે, માટે બે હિમ બે હિરણ્યના મલીને ૧૬ ખંડ એજ ૧૬ ક્ષેત્રાંક, તથા હરિવર્ષ રમ્યફ ૧૬-૧૬ ખંડપ્રમાણુનું હોવાથી બે હરિ બે રમ૦ ના મળીને ૬૪ બંડ એજ ૬૪ ક્ષેત્રક અને મહાવિદેહ ૬૪ ખંડપ્રમાણનું છે, માટે બે મહાવિના ૧૨૮ ખંડ તે ૧૨૮ શ્રેત્રાંક ગણતાં, ભ૦ એ જ અહિ સમજવાનું એ છે કે વર્ષધર પર્વતથી રોકાયેલું વિહિ૦ ૧૬ જે શુદ્ધ ક્ષેત્ર રહ્યું તેટલા ક્ષેત્રમાં આ ૨૧૨ ખંડ જેટલા
વિસ્તારવાળાં ૧૪ ક્ષેત્રો સમાયેલાં છે, માટે અહિં ક્ષેત્રાંક મા૦ ૧૨૮ સર્વમળીને ૨૧૨ ગણાય છે. જે રૂતિ ક્ષેત્રો ઉત્પત્તિઃ |
૨૧૨
તથા અહિં ગિરિઅંકની ઉત્પત્તિનું પ્રયજન નથી તે પણ દર્શાવાય છે કેલઘુહિમવતગિરિ ૨ બંડને છે, અને શિખરી પર્વત પણ ૨ ખંડને છેઅને તેવા બે લ૦ હિમ અને બે શિખરી હોવાથી એ ચાર પર્વતના ૮ ખંડ એજ ૮ ગિરિઅંક છે, તથા આઠ આઠ ખંડવાળા બે મહાહિમ અને બે રૂકિમગિરિ હાવાથી એ ચાર પર્વતોના મળીને ૩૨ બંડ એજ ૩૨ ગિરિઅંક, તથા બત્રીસ ખંડવાળા એ નિષધ અને બે નીલવંતપર્વત એ ચારેના મળી ૧૨૮ ખંડ તે ૧૨૮ ગિરિઅંક ગણાય. એ પ્રમાણે [૮+૩૨+૧૨૮=] ૧૬૮ શિરિષ કહેવાય. // તિ રિ ૩ત્તિ : ||
એ પ્રમાણે ૨૧૨ ક્ષેત્રખંડ અને ૧૬૮ ગિરિખંડ મળીને ૩૮૦ ખંડવડે ધાતકીખંડ વહેંચાયેલા છે. વળી અહિં ખંડનું પ્રમાણ તે જબુદ્વીપમાં જે રીતે ૧૯૦ ખંડ કહ્યા હતા તે રીતે જાણવું, જેથી જંબુદ્વીપ ૧૯૦ ખંડ પ્રમાણને છે, ત્યારે ધાતકીખંડ તેથી દ્વિગુણ ખંડવાળે એટલે ૩૮૦ ખંડવાળો છે, એ રીતે ધાતકીડની દ્વિગુણતા ખંડસંખ્યાવડે પણ યથાર્થ છે.