SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ ટીપ્પણીઓ કરવામાં પણ ભાષાંતર કરતાં ઘણોજ ખ્યાલ અપાયા હોય તેમ ગ્રન્થનું સાવંત વાચન કરવાથી જણાઈ આવે તેમ છે. ગ્રંથવત્તિ વિષયોને આછો ખ્યાલ વિષયાનુક્રમમાં જણાવેલ હોઈ તેમજ જિજ્ઞાસુઓ માટે ગ્રન્થનું સાદ્યન્ત વાચન મનન પૂર્વક નિરીક્ષણ કરવું એજ ઉપયોગી હોઈ ગ્રન્થના અભિધેય સંબંધી આટલેજથી વિરામ પમાય છે. શ્રી લઘુક્ષેત્ર સમાસ” નામના આ ગ્રન્થના રચયિતા પૂજ્યવર્ય શ્રી રત્નશેખર સૂરીશ્વરજી મહારાજ છે એ આપણે પ્રથમ જ જોઈ ગ્રન્થકાર મહર્ષિ. શકયા છીએ. એ પૂજ્યપ્રવર ગ્રન્થકારની કઈ જન્મભૂમિ ? માતા પિતાનું શું નામ ? કેણુ ગુરૂ મહારાજ ? અને તેઓશ્રીને ક્ય સત્તા સમય? એ સર્વ બાબત સંબંધી વિચાર કરતાં તેમજ એગ્ય તપાસ કરતાં તેઓશ્રીએ રચેલા આગળ જણાવાતા ગ્રન્થો પૈકી અમુક ગ્રન્થોની નિમ્ન પ્રશસ્તિ વિગેરે સાધનોથી તેઓશ્રીને સત્તા સમય, તેઓશ્રીની ગુરૂ પરમ્પરા તેમજ તેઓશ્રીનાં સાહિત્ય ક્ષેત્ર સંબંધી થોડી ઘણી માહિતી મળી આવે છે. પરંતુ તેઓશ્રીના જન્મથી કઈ ભૂમિ પવિત્ર થયેલ છે અથવા કયા સ્થાને તેઓશ્રીનો કાળધર્મ થયેલ છે વિગેરે કાંઈ પણ માહિતી મળી આવેલી જણાયેલ નથી. શ્રી લઘુક્ષેત્ર સમાસ નામના તેઓશ્રીના ચેલા આ ગ્રન્થની અન્તિમ ગાથા' सूरिहिं जं रयणसेहरनामएहिं, अप्पत्त्थमेव रइयं णरखित्तविक्खं । संसोहिअं पयरणं सुयणेहि लोए, पावेउ तं कुसलरंगमई पसिद्धिं ॥ १ ॥ તેમજ તેઓશ્રીએ રચલ પ્રાકૃતગાથાબદ્ધ શ્રી શ્રીપાલચરિત્રના અંત્ય વિભાગમાં રહેલી નિગ્ન બે ગાથા ‘सिरिवजसेणगणहरपट्टपहहमतिलयसूरीणं । सीसेहि रयणसेहरसूरीहि इमा हु संकलिया ॥ १ ॥ तस्सीसहेमचंदेण साहुणा विक्कमस्स परिसंमि । चउदस બાવીસ દિયા ગુમાનuri | ૨ ” તથા શ્રી લઘુત્રસમાસ–સ્વપજ્ઞવૃત્તિના પ્રારંભમાં રહેલ લોક– 'श्रीवज्रसेनगुरवो, जीयासुमतिलकगुरवश्च । चिन्तामणिरिव यन्नामसंस्मृतिर्दिशतु मेऽभिमतम् ॥ १ ॥' ઈત્યાદિપોથી તેઓશ્રીને સત્તા સમય વેકમાબ્દ ૧૪૨૮ અર્થાત્ પંદરમે સંકે હવા સંબંધી નિશ્ચય થવા સાથે તેઓશ્રી પ્રત્યુષાભિસ્મગ્રન્થકારનું રણીય બહગચ્છીય શ્રી વજુસેનસૂરિજી મહારાજના શિષ્ય સાહિત્ય ક્ષેત્ર. શ્રી હેમતિલક સૂરિજી મહારાજના શિષ્ય હોવાનું જણાય છે. અને તેઓશ્રીની શિષ્ય પરમ્પરામાં હેમચન્દ્ર નામા શિષ્ય
SR No.011562
Book TitleLaghu Kshetra Samasa athwa Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Pratapvijay, Dharmvijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1931
Total Pages669
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy