________________
૩૩૮
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત, हयगजहरिव्याघ्रमुखाश्चतुर्थके आसकर्णो हरिकर्णः । अकर्णः कर्णप्रावरणो द्वीपः पंचमचतुष्के ॥ २२ ॥ २१६ ॥ उल्कामुखो मेघमुखो विद्युन्मुखो विद्युद्दन्तः षष्ठे ।। સતમે ઢન્તાન્તી થ ઇ-જૂદ–ગુઢા || ૨૩ મે ૨૨૭ ||
થા–સર્વે દ્વીપને અને વેદિકા છે [અર્થાત્ દરેક દ્વીપ પર્યન્તભાગે વન અને વેદિકાવટે વીટાયેલે છે ], સાતચતુષ્કમાં જે પહેલું ચતુષ્ક એટલે પહેલા ચાર દ્વિીપ છે તેનાં નામ-એકરૂક-આભાસિક-વેષાણિક-અને લાંગલિક દ્વીપ | ૨૦ ૨૧૪
બીજ ચતુષ્કમાં [ ધ ગજ ગો અને શકુલી એ ચાર શબ્દો પૂર્વે રાખીને ઉત્તરમાં દરેકને તે શબ્દ જેડીએ એવા નામવાળા છે એટલે ] યકર્ણ—ગજકર્ણ –ગોકર્ણ—અને શખુલીકર્ણ એ ચારનામવાળા છે, તથા ત્રીજા ચતુષ્કમાં [ આદર્શ મેંઢ અ અને ગો એ ચાર શબદને પૂર્વ રાખી ઉત્તરમાં “મુખ” શબ્દ જોડવાથી જે નામ થાય તેવા નામવાળા છે એટલે ] આદમુખ-મેંઢમુખ-અમુ-અને ગોમુખ એ ચારનામવાળા છે ર૧ / ૨૧૫ .
ચોથા ચતુર્કમાં હય આદિને મુળ શબ્દ જોડવાથી ક્યમુખ-ગજમુખહરિમુખ (સિંહમુખ)--અને વ્યાધ્રમુખ એ નામવાળા દ્વીપ છે, તથા પાંચમા ચતુષ્કમાં આસકર્ણ – હરિક-અકર્ણ-કર્ણ પ્રાવણીપ એ ચાર નામવાળા દ્વીપ છે. જે ૨૨ મે ૨૧૬ છઠ્ઠા ચતુકમાં ઉલ્કામુખ–મેઘમુખ–
વિન્મુખ–અને વિદ્યુત ચાર નામવાળા દ્વીપ છે. અને સાતમા ચતુષ્કમાં ! ઘન આદિ શબ્દને અન્ત “દન” શબ્દ જોડીએ એવા નામવાળા એટલે] ઘનદન-લખુદન્ત-ગઢદન્ત-અને શુદ્ધદન્ત એ ચાર નામવાળા દ્વીપ છે. ૨૩ ૨૧૭
વિસ્તરાર્થ:-ગાથાર્થવત સુગમ છે. વિશેષ એજ કે એ સર્વે દ્વીપ કાંગરા સિવાયના કેટસરખી એકેક વેદિકાવડે વીટાયેલા છે, જે બદ્વીપની જગનીઉપર વેદિકાનું જ સ્વરૂપ કહ્યું છે, તેવી જ બે ગાઉ ઉંચી અને પ૦૦ ધનુ પહોળી આ વદિકાઓ પણ જાણવી. તથા વન પણ જગતીઉપરના વનસરખું યથાસંભવ જાણવું. | ૨૦-૨૧-૨૨-૨૩ મે ૨૧૪-૨૧૫–૧૬-૧૭
અવાજ:–જેવા ૨૮ અન્તદ્રવ લઘુહિમવંતપર્વતના બે છેડે છે, તેવાજ બીજા ૨૮ અનહીં શિખર પર્વતના બે છેડે પણ છે તે, તથા અન્તદ્વીપમાં કેની વસતિ છે ? તે આ ગાથામાં કહેવાય છે –