________________
૩૮
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત.
સંસ્કૃત અનુવાદ नवशतान्येकोनसप्ततिर्योजनानि बहिर्जलोपरि चत्वारिंशत् पंचनवतिभागाः । ત્તેિ મળે નવશતાનિ ત્રિપદમણઃ સમતતિઃ | ૨૬ / ૨૨૦ .
થાર્થ –એ આઠે પર્વત બહાર જંબુદ્વીપતરફ જળના ઉપર નવસ અગુણોત્તર રોજન અને પંચાગુઆ ચાલીસ ભાગ [૯૬૯ જન] ઉંચા દેખાય છે, અને મધ્યભાગે શિખાતરફ નવસે ત્રેસઠ યોજન ઉપરાન્ત પંચાણુઓ સિત્તેર ભાગ [૬૩૭ જન] જળથી ઉંચા દેખાય છે. ૧૬ ૨૧૦.
વિતરાર્થ:–આ આઠે પર્વતો જળમાં કેટલા ડુબેલા છે, અને જળની ઉપર બહાર કેટલા દેખાય છે તે અહિ દર્શાવવાનું છે, તેમાં પ્રથમ એ પર્વત જબૂદ્વીપના પર્યન્ત કિનારાથી ૪૪૦૦૦ યોજન દૂર છે, એમ કહેવાયું છે, અને
૫૦૦૦ જન સુધીમાં ૭૦૦ જન જેટલું જળ ક્રમશ: ઉંચું વધતું ગયું છે. આ વાત પણ પૂર્વે કહી છે, તો એ ઉપરથી ત્રિશશિગણિત કરવાથી તે સ્થાને જળ કેટલું છે? તે પ્રથમ જાણ્યાબાદ ત્યાં ગોતીથે કેટલું છે તે જાણીને બને સવળ કરીએ તેટલા પાણીમાં ડૂબેલા છે, અને પર્વતની ઉંચાઈમાંથી બાદ કરતાં બાકી રહે તેટલા જળ ઉપર દેખાય છે, તે આ પ્રમાણે—
૧ વદ-બહાર એ શબ્દનો અર્થ વ્યવહાર રીતે તેમજ બીજા ગ્રંથમાં કહ્યા પ્રમાણે “ લવણસમુદ્રની શિખાતરફ ” થાય છે, અને મને મધ્ય-અભ્યર એ શબ ને અર્થ જંબુપ તરફ થાય છે, પરંતુ આ પ્રકરણમાં આ બન્ને દિનો અર્થ એથી વિપરીત કરવાનો છે, જેથી વદ એટલે જંબુપરક અને મન્ન અટલ શિખા તરફ એવા વિલક્ષણ અર્થ કરવાને છે. એવા વિલક્ષણ અર્થે રાખવામાં પણ ગ્રંથકર્તાની અપેક્ષા છે કે બંધબેસતી છે, પરનું સ્થલ દ્રષ્ટિએ કંઈક ગુંચવણવાળી છે, તે અપેક્ષા આ પ્રમાણ- દીપના પર્યત ભાગે ઉભા રહીને જ્યારે જખદીપતરક નહિ પણ બહાર લવણસમુદ્રનાક છ કરીએ ત્યારેજ જબૂદીપતરફ ની પર્વતાદિકની ઉચાઈ દેખી શકય માટે અહિ બહાર અટલે જંબુદીપરફ એવો અર્થ ઉપજી શકે છે, અને શિખાતરફ ઉભા રહીને જ્યારે અન્તર એટલે જ ખૂદ્વિીપતરફ દ્રષ્ટિ કરીએ ત્યારે જ શિખાતરફની બહારની ઉંચાઈ પર્વતાદિકની દેખી શકાય છે માટે એ અપેક્ષાએ મધ્ય-અભ્યતર અટલ શિખાતરફ એવો અર્થ થઈ શકે છે. એ પ્રમાણે આ ક્ષેત્રમાસ પ્રકરણમાં આગળ પણ બહાર એટલે અંદર અને અભ્યતર એટલે બહાર એ વિલક્ષણ અર્થજ કરવા,