________________
શ્રી લક્ષેત્રસમાસ વિસ્તરા સહિત,
૫ લવસમુદ્રમાં ૪ મેટા પાતાલકળશ ।
સમુદ્રના જે અતિમધ્યભાગમાં દશહજાર યેાજન જેટલા વિસ્તારમાં જળશિખા કહી છે, તેજ શિખાની નીચે ભૂમિનળમાં મેટા ઘડાના આકાર સરખા ચાર દિશાએ ચાર મેાટા કળશ છે, તે વારતમય છે, તથા એ કળશેાની ઠીકરી ૧૦૦૦ ચેાજન જાડી છે, અને ઠીકરીથી દશ ગુણા એટલે ૧૦૦૦૦ દશહજાર યેાજન નીચે બુધ્મભાગે ( બુધે ) પહેાળા છે, તેમજ એટલાજ ઉપર પહેાળા છે, એટલે એ કળશાનુ મુખ ૧૦૦૦૦ યોજન પહેાળુ છે. તથા મધ્યભાગમાં એટલે કળશેનુ પેટ એક લાખ યેાજન પહેાળુ છે, અને ભૂમિમાં ૧૦૦૦૦૦ એકલાખ ચેાજન ઉંડા દટાયલા છે, જેથી આ રત્નપ્રભાપૃથ્વીની સમભૂમિથી-સપાટીથી ૧ લાખ ઉપરાન્ત એક હજાર યેાજન નીચે કળશનું તળીયુ છે, જેથી દરેક મહાકળશ છ નરકપ્રતોને ઉલ્લંઘીને છઠ્ઠા ભવનપતિનિકાયસુધી ઉંડા ઉતરેલે છે, તથા દરેક કળશનું મુખ સમુદ્રના ભૂમિતળની સપાટીમાં આવેલું છે, પણ ભૂમિથી ઉંચુ નથી. એવા પ્રકારના એ ચાર મહાકાનાં ચાર નામ તે આ પ્રમાણે-પૂર્વ દિશામાં વવમુળ, દક્ષિણદેશામાં યુવ પશ્ચિમક્રિશામાં મૂત્ર અને ઉત્તરદિશામાં ટ્રૅક્ચર નામના મહાકછાશ છે. ॥ ૪-૫ ૫ ૧૯૮૫ ૧૯૯ ।
૩૧૬
અવસર:પૂર્વગાધામાં જે ચાર મેટા પાતાલકળશે! કહ્યા તે ઉપરાન્ત સમુદ્રમાં બીન્ત અનેક નાના પાતાલકળશે. પણ છે તે આ ગાથામાં કહેવાય છે—
अन्ने लहुपायाला, सगसहसा अडसया सचुलसीआ । पुव्वत्तस सपमाण तत्थ तत्थ प्पएसेसु ॥ ६ ॥ २०० ॥
શબ્દા
અને-બીજા
હ્ર ુવાયા–લઘુ પાતાળકળશે
સામા-સાતજાર અસયા-આઠસા સચુસીઞા—ચાર્યાસીસહિત
વ્રુત્ત-પૂર્વોક્ત, પ્રથમકહેલા નયનમા—સામા અશર્જેટલા
તત્ત્વ તત્ત્વ-તે તે સમુ–સ્થાને માં
સંસ્કૃત અનુવાદ.
अन्ये लघुपातालाः सप्तसहस्राण्यष्टशतानि सचतुरशीतिः । पूर्वाक्तशतांशप्रमाणास्तत्र तत्र प्रदेशेषु ॥ ६ ॥ २०० ॥