SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી લક્ષેત્રસમાસ વિસ્તરા ત્રણે ગુણતાં ૯૪૫૨૬ ચાજન ઉપરાન્ત દશીયા સાત ભાગ આવે છે એ દૃશીયા સાત ભાગ તે સાઠીયા શ્વેતાલીસ ભાગ જ છે. કારણ કે બન્ને રકમને છ ગુણી કરતાં દશને સ્થાને ૬૦ અને સાતને સ્થાને ૪૨ આવે છે. ૨૭૨ અથવા બીજી રીતે વિચારતાં પૂર્વે સૂર્યની જે એક મુહૂર્તની ગતિ કહી છે તે ગતિને ૧૮ વડે ગુણતાં પણ એજ ઉદયઅસ્તાન્તર પ્રાપ્ત થાય છે. ૨૯ × ૧૮ પ૨૫૧ × ૧૮ ૯૪૫૧૮ ૦ + ૮-૪૨ ૯૪પર૬-૪૨ ચા અંશ ૪૮૦ =૯૪૫૨૬ ચાજન ૪૨ અશ સહિત. ૨૩૨ ૨૯ ૬૦) પ૨૨(૮ ૦ ૧૦)૩૧૫૦૮૯(૩૧૫૦૮ ૩૧૫૦૮૦ ૯ ૩૧૫૦૮-૯ × ૩ યેા. બા. તે આ પ્રમાણે—સર્વાભ્યન્તરમંડલે સૂર્ય એકમુહૂર્તમાં પર૫૧-૨૯ ચાલે છે, અને તે મંડલે દિવસ ૧૮ મુહૂર્ત્તના છે માટે પર૫૧ ને ૧૮ વડે ગુણતાં ૯૪૫૧૮ આવે, ત્યારબાદ ૨૯ અંશને ૧૮ વડે ગુણી સાઠે ભાગતાં આવેલા ૮ ચેાજનને યાજનમાં ઉમેરતાં ૯૪૫૨૬ ચેાજન અને ઉપરાન્ત શેષ ૪ર વધ્યા તે સાઢીયા અશ ગણાય. એ રીતે સર્વાભ્યન્તરમંડલે સૂર્ય પૂર્વમાં નિષધ પર્વત ઉપર જ્યાં ઉદય પામે ત્યાંથી ૯૪૫૨૬ ચાજન દૂર નિષધપર્વતઉપરજ પશ્ચિમદિશામાં અસ્ત પામે છે, માટે ઉદયઅસ્તનુ એ અન્તર ભરતક્ષેત્રના મધ્યભાગવતી મનુષ્યેાની અપે ક્ષાએ જાણવું, પરન્તુ સર્વની અપેક્ષાએ નહિ, કારણકે વાસ્તવિકરીતે તા સૂર્યનો અસ્ત છે જ નહિ તેમ અમુક સ્થાનેજ ઉદય પામે છે તેમ પણ નથી, સદાકાળ પ્રકાશ કરનાર છે, પરન્તુ જે સ્થાનના મનુષ્યા ને જ્યાં ન દેખાય ત્યાં અસ્ત અને જ્યાંથી દેખાય ત્યાં ઉદય એ વ્યવહારવ્યપદેશ છે. ૯૪૫૨૪-૨૭ + ૨૦–૨૦ ૯૪૫૨૬-૪[ ૨૩ ] વળી સૂર્ય જ્યારે સર્વાભ્યન્તરમંડલે હૈાય ત્યારે કંઇપણ ક્ષેત્રમાં ( દરેક ક્ષેત્રમાં) દિવસ ૧૮ મુહૂર્તનોજ હાય, કારણ કે એ વખતે પ્રકાશક્ષેત્ર પૂર્વ કહ્યા પ્રમાણે મડલના ( પરિધિના ) = ભાગ જેટલુ છે, અને મંડલપૂર્તિકાલ સૂર્યનો ૬૦ મુહૂર્ત છે, તેથી ૬૦ ને ૬૩ વડે ગુણતાં [ ×, =$ ] ૧૮ મુહૂર્ત આવે છે. ત્યારબાદ દરેક મંડલે સૂર્યનું પ્રકાશક્ષેત્ર એટલે દિવસ ઘટતા ઘટતા સ`બાહ્યમંડલે ૧૨ મુહૂર્ત્ત થાય છે, કારણકે પ્રકાશક્ષેત્ર ૧૩ હતુ તે ઘટતુ ઘટતુ ડે થાય છે, જેથી ખાદ્યમંડલે જતાં સૂર્યનુ ઉદયઅસ્તાન્તર-પ્રકાશ
SR No.011562
Book TitleLaghu Kshetra Samasa athwa Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Pratapvijay, Dharmvijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1931
Total Pages669
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy