________________
ચન્દ્રસૂર્ય મંડળનું અંતર
૪
૨
બાજુનાં અંતર ભેગાં કરતાં ૭૦ એજન ૬૦
૩૫-૩૦-૪ ભાગ અને ૮ પ્રતિભાગ (સાતીયા) આવ્યા,
૩૫-૩-૪ પુનઃ ચંદ્રમંડલ પ૬ ભાગનું છે, તે પણ બન્ને
૭૦-૬૦–૮ બાજુનું ગણતાં ૧૧૨ ભાગ સાઠમાં ઉમેરતાં ૧૭૨ ભાગ થયા. તથા સાતીયા ૮ પ્રતિભાગ
૭૦-૧૭-૮ માંથી સાતપ્રતિભાગને ૧ ભાગ ૧૭૨ માં ઉમેરતાં ૧૭૩ ભાગ થયા, અને ૧ પ્રતિભાગ
૭૦–૧૭૩-૧ રહ્યો, તે ૧૭૩ પ્રતિભાગને ૬૧ વડે ભાગતાં
+ ર૦-૧૨૨ ૨ ચીજન આવ્યા તે ૭૦ માં ઉમેરતાં ૭૨
૭૨-૫૧યેાજન આવ્યા, અને ભાગ ૫૧ રહ્યા, તેથી
અંતર ૩૫-૩૦-૪ દરેક મંડલે યે. ૭૨ ભા. ૫૧ પ્રતિભાગ ૧ મંડલ + પ૬ (ય. ૭૨ ભા. ૫૧) અધિક અધિક અં
૩૫-૮૬-૪ તર વધતું જાય છે. અથવા બીજી રીતે
+ ૧૦-૬૧ ગણીએ તો એક બાજુનું અંતર અને મંડલ
૩૬-૨૫-૪ મળીને ચે. ૩૬ ભા. ૨૫ પ્રતિ. ૪ થાય તેને બે બાજુનું ગણું દ્વિગુણ કરતાં પણ યે. ૭ર
૭૨-૫-૮ ભા. ૫૧ પ્રતિ. ૧ અંતરવૃદ્ધિ પ્રાપ્ત થાય છે.
+1 –૭
૭૨-૫૨-૧ હવે સૂર્યમંડલેમાં દરેક મંડલ ૨ - જન અંતરે છે, અને ૪૮ ભાગ મંડલના ચે. ભાગ મળીને ૨ જન ૪૮ ભાગ એક બાજુની ૨-૪૮ એક બાજુના અંતરવૃદ્ધિ હોય છે, તેવી જ બીજી બાજુ
+ ૨-૪૮ બીજી બાજુની ગણતાં ૪ યોજન ૬ ભાગ આવે, એમાં ૯૬ માંથી ૬૧ ભાગનો એક જન કાઢી
+ ૧-૬૧ લઈ ચાર એજનમાં ઉમેરતાં જન ૫ થાય, |
૫-૩૫ અને ભાગ ૩૫ હે, જેથી સ્પષ્ટ થયું કે દરેક મંડલે બે સૂર્યને પરસ્પર પલેજન ૩૫ ભાગ જેટલું અન્તર વધતું જાય છે. અને એ પ્રમાણે વધતાં વધતાં સર્વ બાહામંડલે ૧૦૦૬૬૦ યોજન જેટલું અન્તર બે સૂર્યને પરસ્પર પ્રાપ્ત થાય છે.
અથવા ચન્દ્રના પહેલા મંડલની આદિથી ચન્દ્રનું છેલ્લું મંડલ એક બાજુએ [મંડલક્ષેત્રની અપેક્ષાએ મંડલક્ષેત્રના પ્રારંભથી યો. પ૦૯–૫૩ ભાગ દૂર છે, તેવી જ રીતે બીજી બાજુએ પણ ગણતાં [. ૫૦૯-પ૩ ભા.૪૨=] . ૧૦૧૯-૪પ ભાગ
૩૪