________________
સર્વાભ્યન્તરમલે ચન્દ્રથી ચન્દ્રને તથા સૂર્ય થી સૂર્યને કેટલુ અંતર ? ૨૬૩ વર્તતા ચંદ્રથી ચદ્રને અથવા સૂર્યથી સૂર્ય ને કેટલુ અન્તર ? તેમજ સર્વ બાહ્યમંડલમાં ફરતી વખતે કેટલુ અન્તર ? તે એ અન્તર આ ગાથામાં કહેવાય છે— ससिससि रविरवि अंतरि, मज्झे इगलरकुतिसयसादृणो । साहिय दुसयरि पण चइ - बहि लरको छसयसाठहिओ ॥ १७२ ॥
શબ્દાઃ—
સસ સસ=એક ચંદ્રથી બીજા ચંદ્રને રવિ વિ=એક સૂર્યથી ખીન્ન સૂર્યને અંતર=પરસ્પર અન્તર મૉમધ્ય માંડલે, પહેલા મડલે J=એક લાખ યાજન તિયાળોત્રણસા સાઠ ચેાજન ન્યૂન
' મય ટુરિ=સાધિક અહેાત્તર યાજન વળ=સાધિક પાંચ ચેાજન
પવૃદ્ધિ (દર મંડલે અધિક વધારતાં ) દિ=સ બાહ્યમ ડલે
વો એક લાખ ચેાજન
ઇમયમાટે હિંગો=જીસા સાઠ યેાજનઅધિક.
સંસ્કૃત અનુવાદ.
शशिनः शशिनो रखे खेः अन्तरं मध्ये एकलक्षं त्रिशतपष्टयनम् । साधिकद्विसप्ततिपंचचयो बहिलक्षं पशतपथ्र्यधिकम् ॥ १७२ ॥
T5:--સર્વાભ્યન્તરમડલે ચંદ્રથી ચંદ્રને અને સૂર્યથી સૂર્યને પરસ્પર અન્તર ત્રણસેા સાઠ યેાજન ન્યૂન ૧ લાખ યોજન પ્રમાણ [ ૯૯૬૪૦ ચેાજન ] છે, ત્યારબાદ દરેક મડલે સાધિક છર ાજન ચંદ્રાન્તર વધતાં અને સાધિક ૫ યાજન સૂર્યાન્તર વધતાં સર્વબાહ્યમંડલે છસાસાઠ યાજન અધિક ૧ લાખ ચેાજન પ્રમાણ =૧૦૦૬૬૦ યેાજન જેટલુ પરસ્પર અન્તર હોય છે ૫૧૭ના
વિસ્તરાર્થ:જ બુઢીપની જગતીથી એટલે જંબુદ્રીપના પર્યન્તભાગથી દ્વીપની અંદર ૧૮૦ ચાજન ખસતુ ચદ્રસૂર્યનું પહેલુ સર્વોયન્તરમંડલ છે, માટે પૂર્વ તરફના ૧૮૦ અને પશ્ચિમતરફના ૧૮૦ મળી ૩૬૦ ચેાજન જમ્મૂદ્વીપના ૧ લાખ યોજન બ્યાસમાંથી બાદ કરતાં ૯૯૬૪૦ યેાજન જેટલું અન્તર સર્વાભ્યન્તરમંડલમાં વર્તતા ચંદ્રને ચદ્રથી અને સૂર્યને સૂર્યથી હાય છે, અને એજ ૯૯૬૪૦ માંથી મેરૂપર્વતના ભૂમિસ્થ વ્યાસ ૧૦૦૦૦ યાજન બાદ કરી બાકી રહેલા ૮૯૬૪૦ યેાજનના બે વિભાગ કરતાં ૪૪૮૨૦ યેાજન આવે તેથી એમ સ્પષ્ટ થયું કે—સર્વાભ્યન્તરમડલમાં વર્તતા [ એટલે ઉત્તરાયણના છેલ્લા માંડલને