SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૨ શ્રી લક્ષેત્રસમાસ વિસ્તરાર્ધ સહિત. અને લવણુસમુદ્રમાં ૩૩૦ ચેજિન-૪૮ અંશ જેટલા મંડલક્ષેત્રમાં ચંદ્રનાં ૧૦ મંડલ અને સૂર્યનાં ૧૧૯ મડલ થાય છે, જેથી સર્વ મળી યા. ૫૧૦-૪૮ અશ જેટલા સંપૂર્ણ મંડલક્ષેત્રમાં ચંદ્રનાં [ ૫૧૦] ૧૫ માંડલ અને સૂર્યનાં [ ૬૫+૧૧૯= ] ૧૮૪ સમડલા થાય છે. વળી વિશેષ એ કે સૂર્યનાં ૬૫ મંડલામાં પણ ભરત સૂર્યનાં ૬૩ મડલા નિષધપર્વતઉપર અને બે મડલા રિવર્ષ - ક્ષેત્રમાં ઈશાન ખૂણે થાય છે, તેવીજ રીતે બીજા ઐરવતસૂર્યનાં ૯૩ માંડલે નીલવંત પર્વતઉપર અને બે મડલેા રમ્યક્ષેત્રના નૈઋત્યકેણમાં ( ક્ષેત્રર્દિશાની અપેક્ષાએ ) થાય છે. પ્રશ્ન:૬૪-૬૫ મા મંડલને હિરવર્ષ અથવા રમ્યકક્ષેત્રના ખણામાં કહ્યું અને ત્યારબાદનાં મંડલ સમુદ્રનાં ગણ્યાં, તા દ્વીપના પર્યન્તે આવેલી ૪ ચેાજનવિસ્તારવાળી જગતીઉપર એકમ`ડલ સંપૂર્ણ અને બીજામડલને ઘણા ભાગ થવા ચેાગ્ય છતાં એકપણુ મંડલ ન કહ્યું તે કેમ ઘટે ? ઉત્તર:----જગતીઉપર સાધિક ૧ મડલ થાયછે, પરન્તુ જગતીના ૪ ચેાજન હરિવર્ષ રમ્યકક્ષેત્રની જીવામાં ( લંબાઈમાં ) ગણાયછે, જેથી તે ૪ ચેાજન હરિવર્ષ રમ્યકક્ષેત્રના હાવાથી ક્ષેત્રના ખૂણામાં એ એમડલ કહ્યાં છે, અને જગતીના વિસ્તાર જંબુદ્રીપના તે તે ક્ષેત્રાદિમાં અનંતગણુવાનુ જગતીના વર્ણ નપ્રસંગેજ કહેવાઇ ગયુ છે. માટે વાસ્તવિકરીતે સાધિક ૧ મંડલ જગતીઉપર થાય છે, તા પણ જતાઉપર ન કહેતાં ક્ષેત્રની જીવાકોટીમાંજ ગ્રંથકર્તાઓ ગણે છે. તથા ગાથામાં ૧૮૦ અને ૩૩૦ એ એ યેાજનક કહેલા હોવાથી સંપૂર્ણ ૫૧૦ યેાજન મંડલક્ષેત્ર થાય છે, અને મંડલક્ષેત્ર તેા ૫૧૦ ઉપરાન્ત ૪૮ અંશ જેટલું છે, તોપણ ૪૮ અંશ જેટલા અશ્પક્ષેત્રની અહિં અલ્પતાના કારણથી વિક્ષા નથી કરી એજ હેતુ સમજાય છે, માટે વિસવાદ ન જાણવે. અવતરળ:-જ ખૂદ્વીપમાં બે ચન્દ્ર અને બે સૂર્ય કહ્યા, તેમાં એક સૂર્યચંદ્રની હામે બીજી બાજુએ બીજો સૂર્યચંદ્ર હાય છે, તે સર્વાભ્યન્તરમ`ડલમાં ૧ વિષ્ણુના પ્રારંભમાં જે સૂર્ય ભરતક્ષેત્રમાં ઉદ્ય પામી સૂર્યનું પહેલું માંડલ ( અને ૧૮૪ માંનુ બીજુ મંડલ ) નિષધપર્વત ઉપર પ્રારભે છે તે ` ભારતસર્ય કહેવાય, એ પતિએ ઐરાવતર્યું એવુ ઉપચારનામ જાણવું, વાસ્તવિક નહિ,
SR No.011562
Book TitleLaghu Kshetra Samasa athwa Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Pratapvijay, Dharmvijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1931
Total Pages669
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy