________________
માઈલ ચાલતાં અમુક અંશ નીચાણ કિંવા ઉંચાણ થવું જોઈએ. કેઈપણ દિશાએ ઉચ્ચતા હોઈ જતાં વધારે થાક લાગવો ને આવતાં તે થાક ન લાગ જોઈએ, વળી પાણીને સ્વભાવ સપાટીએ રહેવાને હાઈ કઈપણ જગેપર સેંકડે અને હજારો માઈલ દરીયાથી કાંઠે ઉંચે હોવો જોઈએ, નહેરો દવામાં પણ કોઈપણ દિશાએ માઈલે દશ ઇંચની ઉંડાઈ રખાય છે તે પણ ઓછી હોવી જોઈએ. તેવા ઉંચાણ અથવા નીચાણને અભાવ તેમજ જેન સિદ્ધાંત તથા રૂદ વિગેરે શાસ્ત્રમાં નારંગી સરખી ગેળાઇનું વર્ણન નહિં હોવા સાથે પુડલા સરખી ગળાઈ હોવાનું પ્રતિપાદન દેખાતું હોઈ “પૃથ્વી નારંગી સરખી ગેળ નથી પરંતુ પુડલા સરખી ગેળ છે” એ પ્રમાણે માનવું એ શાસ્ત્રીય દષ્ટિએ તેમજ યુક્તિથી યોગ્ય જણાય છે.
“એક વ્યકિત એક સ્થાનેથી રવાના થયા બાદ તેજ દિશામાં અખંડ પ્રયાણ કરે તે ફરતે ફરતે પુન: તેજ સ્થાને આવી પહોંચે છે, માટે પૃથ્વી નારંગી સરખી ગેળ છે” એવા જે વિચારે છે તે પણ બુદ્ધિગમ્ય તેમજ શાસ્ત્રીય નથી. કારણ કે સૂર્યના સર્વમંડલે પૈકી સભ્યન્તરમંડલ કે જેને ઉત્તરધ્રુવ (રેખાંશ) માન છે. તેનું સ્થાન તેમજ સૂર્ય મંડલને ચાર વિગેરે બરાબર વિચારાય તે એકજ દિશામાં ચાલતા માણસ પુનઃ તેજ સ્થાને આવી પહોંચે છતાં “પૃથ્વી નારંગી સરખી ગેળ નહિ પરંતુ પુડલા સરખી ગોળ છે” એમ સુખેથી માની શકાય છે.
પ્રશ્ન-વર્તમાનમાં શોધાયેલ એશિયા-યુરોપ-આફ્રિકા-અમેરિકા તેમજ ઓસ્ટ્રેલિયા દેશનો સમાવેશ જેનદષ્ટિએ ગણાતાં જબૂદીપના અથવા જબૂ દ્વીપના સાત મહાક્ષેત્રો પૈકી એક ભરતક્ષેત્રવર્તિ છ ખંડો પૈકી ક્યા ખંડમાં સમાવેશ થાય છે ? ઉત્તર –વૈતાઢ્ય પર્વત તેમજ વૈતાદ્યને ભેદી લવણ સમુદ્રમાં મળનાર ગંગા
સિન્ધથી ભરતક્ષેત્રના છ વિભાગો થયેલા છે. તે છ વિભાગે એશીયા વિગેરે પાંચે પૈકી નીચલા ત્રણ વિભાગમાં પાંચ દેશોનો સમાવેશ માનો એ ખંડાને અધ ભરત ઉચિત સમજાય છે, અને એ પ્રમાણે માનવામાં કઈ વિરોધ માં સમાવેશ. આવતી હોય તેમ જણાતું નથી. કારણ કે શાસ્ત્રીય દષ્ટિએ સમગ્ર
છે. કલા. ભરતક્ષેત્રની પહોળાઈ પર દે છે. અને નીચેના અર્ધા વિભાગમાં રહેલા ત્રણ ખંડની પહોળાઈ સમગ્ર પ્રમાણુની અપેક્ષાએ અર્ધ પ્રમાણથી ન્યૂન પ્રમાણ છે, તે પણ પાશ્ચાત્યવિદ્વાનો દક્ષિણધ્રુવથી ઉત્તરધ્રુવનું જેટલા માઈલ પ્રમાણુ અંતર માને છે તેના કરતાં જરૂર દક્ષિણાર્ધ ભરતના ત્રણ વિભાગનું પ્રમાણ વિશેષાધિક છે. પૂર્વસમુદ્રથી પશ્ચિમસમુદ્ર પર્યત ભરતક્ષેત્રની લંબાઈ ૧૪૪૭૧. યોજન પ્રમાણ છે. જ્યારે સમગ્ર પૃથ્વીના એક છેડાથી બીજા પર્વતની (પરિઘની) લંબાઈ લગભગ ૨૫૦૦૦ માઈલ પ્રમાણ છે. પૂર્વ પશ્ચિમ વ્યાસ ૭૯૨૬ માઈલ પ્રમાણ અને ઉત્તર