________________
૧૦
ગુરૂત્વાકર્ષણ
આપણે અથાત્ વમાનમાં દેખાતા એશિઆ-યુરોપ-અમેરિકા વિગેરે દેશે રહેલા છે એમ માન્યતા રાખવી પડે છે તેા નારંગી સરખા એ પૃથ્વીના ગાળા પાલા છે ? કે ધન છે ? જો કહા કે ધન છે તે તેમાં શું ભરેલુ છે ? અને પેાલેા છે તા તની ખાત્રી શી ? તે તે ખાત્રી કથા પ્રત્યક્ષથી કરી છે ? અનુમાનથી જો તેની ખાતરી કરાતી હાય તા જ્ઞાનીઓના વનાને સાક્ષાત્ ખાધ આવે તેવુ અનુમાન શા મુદ્દાથી કરાય છે? વળી પૃથ્વીને નારગી સરખી ગેાળ માનીએ તો દક્ષિણ ધ્રુવ પાસે રહેલ સમુદ્ર વિગેરેનુ પાણી કાને આધારે રહેલ છે ? કહેશેા કે ગુરૂત્ત્વાકર્ષણના નિયમને અંગે પૃથ્વી પાણીનુ આકર્ષણ કરે છે તા ઉત્તર ધ્રુવ પાસે રહેલ સમુદ્રનું પાણી નજીકમાં રહેલ પૃથ્વીથી કેમ આર્ખાતુ નથી ? • પૃથ્વીનું મધ્યબિન્દુ આકર્ષક છે' એમ માનીએ તો ભારે વસ્તુના અગ્ર મધ્ય અને અધા ભાગમાંથી ગુરૂત્વાકષ ણથી વેગ ક્રમે ક્રમે વધવા જોઈએ, ધાતુનું પતરૂં બનાવીને કરેલા ઘડા વિગેરે પાણીમાં તરે છે અને ધાતુના એક ન્હાના કકડા હાય તે તરતા નથી. કકડાને આકર્ષણ અને ઘડા વિગેરેને નહિ ? આવી આવી ઉપસ્થિત થતી અનેક પ્રશ્નપરમ્પરાથી તેમજ આગળ જણીવવામાં આવતા જૈન-જૈનેતર શાસ્ત્રીયપાટાથી એમ માનવાને ચાક્કસ કારણ મળે છે કે પૃથ્વી નારંગી સરખી ગોળ નથી પરંતુ થાળી કિવા પુડલા સરખી ગા માનવી એ વિશેષ યુક્તિ સંગત છે.
પૃથ્વી થાળી સરખી ગોળ છતાં પાશ્ચાત્ય વિદ્યાના ગમે તે યુક્તિઓથી નારંગી સરખી ગાળ પૃથ્વીને માને છે, તેને અંગે સમન્વય પૃથ્વીની ગાળાઇમાં કરવા રૂપે જો વિચારીએ તા ચક્ષુના પ્રાય: તવા પ્રકારે ગાળ સમન્વય. દેખવાના સ્વભાવ સહે સમાઇ આવશે. રેલ્વેના પાટા ઉપર ચાહ્યા જતા માણસ . પાતાથી સૌ કદમ દૂર રહેલા જુદા જુદા પાટાઓને પણ ભેગા થતા હાય તેમ દેખે છે, તેમજ ટલેજ દૂર રહેલ તારના થાંભલાને પાતાની પાસે રહેલા તારના સ્થંભ જેટલા પ્રમાણવાળેાજ દૂરવત્તી સ્તંભ છતાં ઘણા ટુકા દેખે છે. ખુબી તા એ છે કે બન્ને પાટાએ જુદા જુદા છતાં તેમજ તે અને પાટાના મધ્યમાં રહેલ આસન્ન ભૂમિ દષ્ટિગોચર થવા છતાં પાટાએ ભેગા થતા હોય તેમ દશ્યમાન થાય છે. દૂરવર્તી સ્તંભના જમીન સાથે અડેલા ભાગ તેમજ ટોચના ભાગ દેખાવા છતાં ( જાણે મધ્યભાગથી સ્તંભ ટુકાઇ ગયેા હાય તેમ ) નાના દેખાય છે. તેથી એમ માનવું જોઈએ કે ચક્ષુના તથાપ્રકારે તીસ્તું તેમજ ઊર્ધ્વાધ: ગાળ દેખાવાના સ્વભાવ તેમજ ફેટામાં નજીકની વસ્તુ હેાટી અને ઈંટેની વસ્તુ ન્હાની પડતી જોવાથી તને સ્વાભાવિક વિષય હાઇ ગાળ નહિ છતા ગાળાકારે દેખાતી પૃથ્વીને નારંગી સરખી ગોળ કલ્પવાના પ્રસંગ પ્રાપ્ત થયેા હાય તા તે બનવા જોગ છે. પરંતુ તેથી ગાળ નહિ એવી પૃથ્વી નારંગી સરખી ગોળ થઇ જતી નથી. પૃથ્વીની નારંગી સરખી ગાળાઇ માનીએ તે અમુક