SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૨ શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત, નાથ:–સર્વ વિજયોને એકત્ર વિસ્તાર ૩૫૪૦૬ જન, બે વનમુખને વિસ્તાર ૫૮૪૪ જન, છ અન્તર્નાદીઓની પહોળાઈ ૭૫૦ એજન, મેરૂસહિત ભદ્રશાલવના વિસ્તાર ૫૪૦૦૦, અને ૮ વક્ષસ્કાર પર્વતની પહેળાઈ ૪૦૦૦ જન, એ સર્વઅંકને ભેગા કરતાં (એ પાંચે પદાર્થનો વિસ્તાર ભેગે કરતાં) જંબુદ્વીપને પૂર્વ પશ્ચિમ વિસ્તાર ૧લાખ યોજના પૂર્ણ થાય છે૧૬૫–૧૬૬ વિસ્તર–ગાથાવત્ સુગમ છે. વિશેષતામાટે ૧૪૭ મી ગાથાને વિસ્તરાર્થ જુએ. અવતરણઃ—હવે આ ગાથામાં પશ્ચિમમહાવિદેહમાં આવેલા ગોઝામ કહેવાય છે— जोयण सयदसगते, समधरणीओ अहो अहोगामा । बायालीससहस्सेहिं गंतुं मेरुस्स पच्छिमओ ॥ १६७ ॥ શબ્દાર્થ – સા રસા મતે-( દશક) હજાર | જવાન સ-િબેંતાલીસ હજાર જન નીચ યેાજન દુર સમપળો -સમભૂમિથી તું-જઈને ગો–નીચે, ઉંડાઈમાં -મેરૂ પર્વતની અનામ–અધોગ્રામ વરિઅમ-પશ્ચિમદિશામાં સંસ્કૃત અનુવાદ. योजनशतदशकान्ते समधरणीतोऽधोऽधोग्रामाः । द्विचत्वारिंशच्छहस्रैर्गत्वा मेरोः पश्चिमतः ॥ १६७ ॥ થા–મેરૂપર્વતથી પશ્ચિમદિશામાં ૪૨૦૦૦ એજન દૂર જઈએ ત્યાં મેરૂની સમભૂતલથી નીચે ૧૦૦૦ જન નીચે-ઉંડાઈમાં અધોગ્રામ છે. ૧૬૭ વિજ્ઞાા: –હવે અહિં પશ્ચિમમહાવિદેહમાં રહેલાં અધોગ્રામોનું સ્વરૂપ આ પ્રમાણે છે પશ્ચિમ મહાવિદેહમાં ૧૦૦૦ યોજન નીચે અધોગ્રામ છે મેરૂની પશ્ચિમ દિશાએ મેરૂની પાસેથી જગતસુધીની અને નિષધ પર્વત
SR No.011562
Book TitleLaghu Kshetra Samasa athwa Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Pratapvijay, Dharmvijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1931
Total Pages669
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy