________________
જબૂદીપને વિષ્કલ,
૨૫ પહોળાઈ આવે, જેથી ૧૬૫૨૮ યોજન દૂર જતાં ૫૫૫૧૮ને ૩૧૫ર ૫૦ વડે ગુણીને ૩૧૫ર ૫૦ વડે ભાગી પુનઃ ૧૯ વડે ભાગતાં ર૯૨૨ જન વિસ્તાર પ્રાપ્ત થાય છે. અથવા ૩૧૫૫૦ ને ર૦ર વડે ગુણતાં ૯૨૧૧૬૦૫૦૦ આવે તેને ૩૧૫ર ૫૦ વડે ભાગતાં રરર યોજન પર્યન્ત વિસ્તાર આવે. એ ઉપરથી નદી પાસેથી પર્વત તરફ જતાં દર યેાજને વ્યાસ હીન કરવાનું હોય છે, તે સ્વત: જાણવા ગ્ય છે, તથા વ્યાસ ઉપરથી લંબાઈ જાણવાનું ગણિત પણ પિતાની મેળે ગણવા ગ્ય છે, અહિં અધિક વિસ્તાર થવાથી દર્શાવાશે નહિં. ૫ ૧૬૪ છે
અવતા:–હવે વિજય આદિ પાંચ પદાર્થોના વિદ્ભભ ભેગા કરવાથી જંબદ્વીપને વિશ્કેભ જે ૧ લાખ જન છે તે પરિપૂર્ણ થાય છે તે આ બે ગાથામાં દર્શાવાય છે – पणतीससहसचउसय-छडुत्तरा सयलविजयविकंभो । वणमुहदुगविकंभो, अडवन्नसया य चोयाला ॥ १६५ ॥ सगसयपण्णासा णइ पिहुत्ति चउवन्नसहस मेरुवणे । गिरिवित्थरि चउसहसा, सव्वसमासो हवइ लवं॥ १६६ ॥
શબ્દાર્થ – જતીન સ–પાંત્રીસ હજાર
સસન્ની-સાતસો પચાસ વાસ–ચારસો
પિત્તિ-અન્તર્નાદીઓની પહોળાઈ છેઉત્તર-છ અધિક
૨૩વનનટ્સ-એપન હજાર સાથ વિનય–સર્વ વિજયનો
મેવો મેરૂ અને ભદ્રશાલવનના વળમુત્T--બે વનમુખને
રવિથરિ–વક્ષસ્કારગિરિઓનો વિસ્તાર વસવા–અવન
૨૩ –ચાર હજાર વીયાજી-ચુમાલીસ
સબ્ધ સમારો–એ સર્વને ભેગો કરતાં
સંસ્કૃત અનુવાદ. पंचत्रिंशत्सहस्राणि षडुत्तराणि चतुःशतानि सकलविजयविष्कंभः । वनमुखद्विकविष्कभोऽष्टपंचाशच्छतानि चतुश्चत्वारिंशदधिकानि ॥ १६५ ॥ सप्तशतानि पंचाशदधिकानि नदीपृथुत्वे चतुःपंचाशत्सहस्राणि मेरुवनयोः । गिरिविस्तारे चतुःसहस्राणि, सर्वसमासो भवति लक्षम् ॥ १६६ ॥