SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત. सुसीमा कुंडला चैवापराजिता प्रभंकरा । अंकावती पद्मावती, शुभा रत्नसंचया ॥ १६० ॥ अश्वपुरा सिंहपुरा, महापुरा चैव भवति विजयपुरा । अपराजिता चापराऽशोका तथा वीतशोका च ॥ १६१ ॥ विजया च वैजयन्ती, जयन्ती अपराजिता च बोधव्या। चक्रपुरा खग पुरा, भवति अवध्या अयोध्या च ॥ १६२ ॥ જાથા–૧ ક્ષેમા, ૨ ક્ષેમપુરા, ૩ અરિષ્ટ, ૪ અરિઝાવતી, એ ચાર નગરીએ જાણવી, તથા પ ખગ્રી, ૬ મંજુષા, ૭ ઔષધિપુરી, પુંડરીકિણી ૧૫૯ છે તથા ૯ સુસીમા, ૧૦ કુંડલા, ૧૧ અપરાજિતા, ૧૨ પ્રભંકરા, ૧૩ અંકાવતી, ૧૪ પદ્માવતી, ૧૫ શુભા, ૧૬ રત્નસંચયા છે ૧૬૦ મે ૧૭ અશ્વપુરા, ૧૮ સિંહપુરા, ૧૯ મહાપુરા, ૨૦ વિજયપુરા એ નગરીઓ છે. તથા ૨૧ અપરાજિતા, ૨૨ અપરા, ૨૩ અશોકા, ૨૪ વીતશોકા. ૫ ૧૬૧ ૫ ૨૫ વિજયા, ૨૬ જયન્તી, ૨૭ જયન્તી, ૨૮ અપરાજિતા, એ નગરીઓ જાણવી, તથા ૨૯ ચંદ્રપુરા, ૩૦ ખગ્નપુરા, ૩૧ અવધ્યા, ૩ર અયોધ્યા એ નગરીઓ છે. ૧૬રા વિસ્તર:–ગાથાર્થવતું સુગમ છે. વિશેષ એજ કે પહેલા કચ્છવિજયમાં માનો એ પ્રમાણે અનુક્રમે સુકચ્છ આદિ વિજમાં એ નગરીઓ અતિમધ્યભાગે છે, ઈત્યાદિ. ( ૧૬૨ છે અવતરy:–હવે દરેક વિજયમાં બે બે નદીઓ છે તેનું સ્વરૂપ આ ગાથામાં કહેવાય છે – कुंडुब्भवा उ गंगा-सिंधूओ कच्छपम्हपमुहेसु । अट्ठसु विजएसुं, सेसेसु य रत्तरत्तवई ॥ १६३ ॥ શબ્દાર્થ – શું ૩૬મવા-કુંડમાંથી ઉદ્દભવેલી | અટ્ટ અમુ–આઠ આઠ ( નિકળેલી). દુ-બાકીની આઠ આઠ વિજેમાં q-કરછ અને પલ્મ રર ર–રક્તા રક્તવતી નદી મુદે --વિગેરે સંસ્કૃત અનુવાદ. कुंडोद्भवास्तु गंगासिंध्वः, कच्छपअप्रमुखेषु । ગદા વિના, શg ર વતી એ if
SR No.011562
Book TitleLaghu Kshetra Samasa athwa Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Pratapvijay, Dharmvijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1931
Total Pages669
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy