________________
પાતાલલેક એ વસ્તુતઃ છેજ નહિ” એવી માન્યતાઓને ધરાવતા હોય તેવા માટે પરભવ કે ધર્મ જેવી વસ્તુ ઉદ્દેશીને લખાણ કરવું એ કેઈપણ સુજ્ઞ વ્યક્તિ માટે ગ્ય નથી. કારણકે “અન્ય પ્રમાણેથી સિદ્ધ વસ્તુનો અપલાપ કરવા પૂર્વક ફકત ચર્મચક્ષુગોચર વિષયેજ જગતમાં છેએ સિવાય સર્વ ભ્રાંતિ છે” ઇત્યાદિ મંતવ્ય ધરવા સાથે નાસ્તિકવાદના શિખરે આરૂઢ થયેલાઓ માટે શાસ્ત્રીય ચર્ચાઓ કરવી એ ચર્ચા કરનારની જ નિરર્થક વાચાલતા છે. વાસ્તવિક સ્વર્ગપ્રમુખ ત્રણે લોકને સમાવેશ કરવા પૂર્વક પૃથ્વીને દડા સરખી ગોળ કહેવી એ તદ્દન અસંગત છે. જે વિષય ઈન્દ્રિયગમ્ય નથી, વિશિષ્ટજ્ઞાનના અભાવે જ્યાં સુધી ઈષ્ટવિષયનું સંપૂર્ણ પ્રત્યક્ષ જ્ઞાન ધરાવવાને આત્મા સમર્થ બન્યું નથી ત્યાં સુધી સ્વયં અતીન્દ્રિયવિષયોનું સ્વરૂપ કહેવું કે નિષેધવું એ કૂવાના દેડકા પાસે સમુદ્રના સ્વરૂપનું કથન તુલ્ય છે. કારણકે !–
ધર્મશાસ્ત્રોમાં અનંતજ્ઞાની મહર્ષિઓએ ત્રણેકને સમુદિત આકાર કેડે હાથ દઈ પગ પહોળા કરીને ઉભેલા પુરૂષ સરખે (વૈશાખ સંસ્થાન) આકાર જણાવેલ છે. જે વિષય પરિમિતજ્ઞાનની દ્રષ્ટિથી બાહ્ય છે તે વિષયમાં “અનન્તજ્ઞાનીઓના વચન ઉપર શ્રદ્ધા” એજ શ્રદ્ધાશીલ સમાજ માટે રાજમાર્ગ છે.
આધુનિક દષ્ટિએ જેટલી પૃથ્વીને ગોળ માનવી છે તે પૃથ્વીથી ચન્દ્ર સૂર્ય નક્ષત્રાદિ સર્વ તિક ભિન્ન હોવાથી કેવળ મધ્ય-મૃત્યુલેકનોજ નારંગી સરખી ગેળ પૃથ્વીમાં સમાવેશ છે' એ મંતવ્યમાં પણ અનેક વિરોધ નીચે મુજબ પ્રત્યક્ષ જણાઈ આવે છે. ઈ. સ. ૧૪૯૨ માં કોલમ્બસે અમેરિકાને શેાધી કાઢ્યો તે પહેલાં અમેરિકાનું
અસ્તિત્ત્વ છતાં એ દેશ અપ્રસિદ્ધ-અપ્રગટ હતા. અહિં પ્રત્યેક પૃથ્વીની નારંગી વિચારશીલ વિદ્વાનોએ વિચાર કરવાની ખાસ જરૂર છે જે કોલમ્બસે સરખી ગોળાઈમાં કરેલી અમેરિકાની શેાધ પહેલાં પૃથ્વીને આકાર કે મનાય વિરોધી હેતુઓ. હોં? અને શેાધ કર્યા બાદ તે આકારમાં કાંઈ ફાફેર થયે કે
કેમ ? જે અમેરિકાની શોધ પહેલાં પણ ગોળજ સ્વીકારીએ તો શોધ થયા બાદ પ્રથમની આકૃતિમાં કોઈપણ ફારફેર થવો જોઈએ, શેાધ થયા અગાઉ આકાર ગેળ ન હતો એવું જે માનીએ તો પૃથ્વીના ગોળ આકાર સંબંધી માન્યતા ચેકસ થઈ શકતી જ નથી. કારણકે જેમ કોલમ્બસે અમેરિકા શેળે ત્યારબાદ થોડા વર્ષો પહેલાં જ અમુક વ્યક્તિના સાહસથી ન્યુઝીલેંડ શેધા તેમ હજુ પણ એ ગળાકાર મનાતી પૃથ્વીના પડ ઉપર બીજા અપ્રગટ દેશનું અસ્તિત્વ નહિં હોય તેની શી ખાત્રી ? અને જ્યાં સુધી એ અપ્રગટદેશના અસ્તિત્વ સંબંધી કોઈપણ ચોક્કસ નિર્ણય ઉપર ન આવી શકાય ત્યાં સુધી પૃથ્વીને આકાર અમુકપ્રકારનેજ મેળ છે” એવી માન્યતા પ્રગટ કરવી એ વિચારવાનું વ્યક્તિને યોગ્ય નથી. પહેલાં અર્ધગળ માને અને હાલ સંપૂર્ણ ઇંડા જે