________________
એ કારણથીજ સર્વજ્ઞસિદ્ધાંતામાં તેમજ પ્રાય: પ્રત્યક્ષપ્રમાણુના જ સ્વીકાર કરનારા પાશ્ર્ચાત્ત્વ વિદ્વાનેાની માન્યતાઓમાં વિસંવાદ જોવામાં આવે છે.
શાસ્ત્રીય માન્યતાઓ.
૧ પૃથ્વીના આકાર પુડલા અથવા થાળી સરખા ગાળ છે.
૨ પૃથ્વી સ્થિર છે. ચન્દ્ર સૂર્યાદિ ક્રે છે.
૩ પૃથ્વી મેટી છે. અસંખ્ય યાજન પ્રમાણુ છે. અને સૂર્ય ચંદ્ર વિગેરે નાના છે. ૪ પૃથ્વી પૃથ્વીસ્વરૂપ છે. પરંતુ ગ્રહ નથી.
૫ અસંખ્યદ્વીપસમુદ્રપ્રમાણ પૃથ્વી છે.
७
આધુનિક માન્યતાઓ.
૧ પૃથ્વીના આકાર ઇંડા અથવા નારંગી સરખા ગાળ છે.
પૃથ્વીના
આકાર.
૨
ચન્દ્ર સૂર્ય સ્થિર છે. પૃથ્વી પાતાની ધરી ઉપર તેમજ સૂર્યની આસપાસ કુ છે અને ચન્દ્ર પૃથ્વીની આસપાસ કરે છે.
૭ સૂર્ય ઘણા માટે છે. પૃથ્વી તેની અપેક્ષાએ ઘણી નાની અમુક પ્રમાણુનીજ છે. ૪ બુધ-શુક્ર વિગેરે અન્ય ગ્રહેાની માફક પૃથ્વી એ ( ઉપ ) ગ્રહ છે. ૫ એશીયા, યુરોપ, આફ્રિકા, અમેરિકા, આસ્ટ્રેલિયા વિગેરે પાંચ ખંડ પ્રમાણુ પૃથ્વી છે.
એ સિવાય બીજી પણ પરસ્પર વિરોધી ઘણી માન્યતાઓ છે. એ સર્વ માન્યતાઓ સંબંધી શાસ્ત્રીય તેમજ આધુનિકદષ્ટિથી સમન્વય કિવા ખંડન મ`ડન કરવા બેસીએ તા ઘણાજ વિસ્તાર થઇ જાય. ઉપાઘાત લખવાં જતાં એક ગ્રંથ જેટલુ લાગુ થવાના સંભવ રહે. અને અંતે શ્રદ્ધાશીલને તો શ્રદ્ધાના જ આશ્રય લેવા પડે. આમ છતાં શાસ્ત્રીય તેમજ આધુનિક બન્ને દૃષ્ટિએ પેાતપાતાના મતબ્યાને પગભર કરવા અનેક પ્રકારની જે જે યુક્તિએ રજુ કરે છે તેમાં વિચારદષ્ટિએ કઈ યુક્તિ ચેાગ્ય છે, અને કઇ યુક્તિ દોષાપન્ન છે, એના સંપૂર્ણ ખ્યાલ તા તે તે વિષયના લગભગ ઠીક જાણકારા ભેગા મળે અને ચર્ચા કરે ત્યારે જ આવી શકે. તેાણ બાલ જીવા વસ્તુતત્ત્વથી યત્કિંચિત્ માહિતગાર થાય તે માટે એકાદ મંતવ્ય ઉપર સહેજ ઇશારા કરવા એ અસંગત નહિં ગણાય.
‘ પૃથ્વીના આકાર ઈંડા અથવા નારગી સરખા ગાળ છે' એવુ પાશ્ચાત્ય વિદ્યાનાનું મંતવ્ય છે, જ્યારે શાસ્ત્રીયમંતવ્ય ઉપર જણાવ્યા મુજબ અન્ય પ્રકારે છે. ભિન્ન ભિન્ન આ બન્ને માન્યતાઓ ઉપર વિચાર કરતાં પ્રથમ તેા એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે જે પૃથ્વીને નારંગી સરખી ગેાળ માનવી છે તે પૃથ્વીમાં વર્ગમૃત્યુ-પાતાલ સ્વરૂપ ત્રણે લેાકને સમાવશ સ્વીકારાય છે કે ત્રણ લેાકમાંથી ફક્ત એકલા મૃત્યુલેાકનાજ સમાવેશ ગણાય છે ? જે વ્યક્તિએ ‘ સ્વર્ગ લેાક અથવા