________________
શ્રી લક્ષેત્રસમાસ વિસ્તરા સહિત.
યમગિરિદ્રહાઅને મહાવૃક્ષાનું [જંબુવૃક્ષ શાલ્મલિવૃક્ષનું ] સ્વરૂપ કહ્યાબાદ હવે એ મહાવિદેહક્ષેત્રમાં વિજયા વક્ષસ્કારપર્વત આદિ પદાર્થોના સગ્રહ આ ગાથામાં કહેવાય છે—
૨૩૬
बत्तीस सोल बारस, विजया वरकार अंतरणईओ । मेरुवणाओ पुव्वा - वरासु कुलगिरिमहणयंता ॥ १४६ ॥
શબ્દા
વૃત્તીસ–મત્રીસ વર્-વક્ષસ્કારપત્તા મેરળાઓ-મેરૂના વનથી
પુવ્યઅવરાસુ-પૂર્વમાં અને પશ્ચિમમાં વ્રુત્તિરિ મળય તા-કુલગિરિ અને મહાનદીના પર્યન્ત ભાગવાળા,
સંસ્કૃત અનુવાદ.
द्वात्रिंशत् पोडश द्वादश विजया वक्षस्कारा अन्तर्नद्यः । मेवनात्पूर्वापरयोः कुलगिरिमहानदान्ताः
|| o૪૬ ||
ગાથાર્થ:-—મહાવિદેહક્ષેત્રમાં ૩૨ વિજયા ૧૬ વક્ષસ્કારપ તા અને ૧ર અન્તનદીએ એ સર્વ મેરૂના વનથી પૂર્વિિશમાં અને પશ્ચિમદિશિમાં કુલિંગર અને મહાનદીના અન્તવાળા છે ! ૧૪૬ u
વિસ્તરાર્થ:--ગાથા વત સુગમ છે. વિશેષ એ કે-એ ૬૦ પદાર્થના દરેકને એકછેડા કુલિંગરને સ્પર્શે લા છે, અને એક છેડા મહાનદીને ( સીતા સીતેાદાને ) સ્પર્શેલા છે. તથા એ સર્વાંનાં નામ અને અનુક્રમ આગળ કહેવામાં આવશે. તથા એ ત્રણ પ્રકારના પદાર્થમાં અર્ધા મેરૂના ભદ્રશાલવનથી પૂર્વાદિશિમાં છે એટલે ૧૬ વિજય-૮ વક્ષસ્કાર-અને ૬ અન્તનદી એ ૩૦ માહવદેહમાં છે, અને એટલાજ પદાર્થ ભદ્રશાલવનથી પશ્ચિમદિશિમાં એટલે પશ્ચિમમહાવિદેહમાં છે. ૫ ૧૪૬ ॥
અવતT:: -એ વિજયા વક્ષસ્કારપર્વતા અને અન્તનદીએની પહેાળાઇ આ ગાથામાં કહે છે—
*તેને સામાન્યઅનુક્રમ આ પ્રમાણે-ભદ્રશાલવનના પૂર્વદિશિના પન્તભાગને સ્પર્શીને એ વિજય ઉત્તરદક્ષિણમાં રહેલી છે, ત્યારબાદ એ વક્ષસ્કાર, ત્યારબાદ એ વિજય, ત્યારબાદ એ અન્તનંદી, ત્યારબાદ બે વિજય, ત્યારબાદ એ વક્ષસ્કાર, પુનઃ એ વિજય, પુનઃ૨ અન્તનંદી, પુનઃ એ વિજય, પુનઃ એ વક્ષસ્કાર, ઇત્યાદિક્રમથી યાવત્ વનમુખ સુધી ૩૦ પદાર્થ ગણવાં.