________________
શ્રી લધુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત તથા ગજદંત ગિરિઉપરનાં ટેનું સર્વ સ્વરૂ૫ ૪૬૭ ગિરિકૂટના વર્ણન પ્રસંગે ૭૦મી તથા ૭૬મી ગાથાના વિસ્તરાર્થમાં કહેવાઈ ગયું છે, માટે અહિં પુન: કહેવાશે નહિં . ૧૨૮
નવતર –-હવે આ ગાથામાં ગજદંતગિરિઓનું પ્રમાણ તથા આકાર કહેવાય છે. धुरि अंते चउपणसय, उच्चति पिहुत्ति पणसयाऽसिसमा। दीहत्ति इमे छकला,दुसय णवुत्तर सहसतीसं ॥ १२९॥
શબ્દાર્થ – રિ–પ્રારંભમાં
-એ ચારગિરિ ર૩ર-ચારસો અને પાંચસો જવ ૩ત્તર–નવ અધિક સિસમાં-બગસરખા
સંસ્કૃત અનુવાદ. धुर्यन्ते चतुष्पंचशतानि उच्चत्वे पृथुत्वे पंचशतान्यसिसमाः । दीर्घत्वे इमे पड्कलाधिके नवाधिके द्वे शते त्रिंशत्सहस्राणि ॥१२९॥
ગાથા –એ ચારે પર્વત પ્રારંભમાં ૪૦૦ એજન ઉંચા અને પર્યતે ૫૦૦ જન ઉંચા તથા પ્રારંભમાં ૫૦૦ એજન પહોળા અને પર્યન્ત ખળની ધાર સરખા પાતળા છે, અને લંબાઈમાં ૩૦૨૦૯ યેાજન દકળા જેટલા દીર્ઘ છે ૧ર૯
વિસ્તા–એ ચારે પર્વતો નિષધ અને નીલવનપર્વત પાસેથી એવી રીતે નિકળ્યા છે કે જાણે એ બે પર્વતના ફાંટા નિકળ્યા હોય એવા દેખાય છે, અને
જ્યાંથી નીકળ્યા છે તે પ્રારંભના સ્થાને નિષધ નિલવંત સરખાજ ૪૦૦ જન ઉંચા છે, અને ૫૦૦ એજન પહોળા છે, ત્યાર બાદ અનુક્રમે ઉંચાઈ વધતાં વધતાં અને વિસ્તાર ઘટતાં ઘટતાં મેરૂ પર્વતની પાસે ૫૦૦ એજન ઉંચા પરતુ પહોળાઈ કઈ નહિં એવા થયા, અર્થાત્ પર્યન્ત ઉંચાઈ ૧૦૦ ચાજન અધિક વધી, પરતુ જાડાઈમાં તે ખડ્ઝની ધાર જેટલા પાતળા થયા. તથા નિષધ
* ઉંડાઈ પણ પ્રારંભમાં ૧૦૦ એજન અને મેરૂ પાસે ૧૨૫ પેજન (ભૂમિમાં ઉડ) છે. ૧-૨ અર્થાત અંગુલના અસંખ્યાતમાભાગ જેટલા પાતળા થયા છે.