SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ શ્રી લક્ષેત્રસમાસ વિસ્તરા સહિત, સંસ્કૃત અનુવાદ. ; द्वाविंशतिसहस्राणि, मेरोः पूर्वतश्च पश्चिमतः । तच्चाष्टाशीतिविभक्तं वनमानं दक्षिणोत्तरतः ॥ ૧ ॥ ગાથાર્થ:મેી પૂર્વિદશામાં ખાવીસ હજાર ચેાજન અને પશ્ચિમદિશામાં પણ આવીસ હજાર ચેાજન જેટલુ દીર્ઘ ભદ્રશાલ વન છે, અને તેને અઠ્યાસી વડે ભાગતાં જે આવે તેટલું વનનું પ્રમાણ દક્ષિણમાં અને ઉત્તર દિશામાં છે ॥૧૨૫।। ૧૭૬ વિસ્તરાર્થ:-—ભદ્રશાલવના દીર્ઘવિસ્તાર પૂર્વ દિશામાં અને પશ્ચિમદિશામાં નદીઓના પ્રવાહને અનુસારે ૨૨૦૦૦-૨૨૦૦૦ ચેાજન છે, અને એ વિસ્તાર પૂર્ણ થયા બાદ વિજયા પ્રારંભાય છે, તથા દક્ષિણમાં દેવકુરૂક્ષેત્રની અંદર તથા ઉત્તર દિશામાં ઉત્તરકુરૂક્ષેત્રની અંદર ભદ્રશાલવનના વિસ્તાર ૮૮)૨૨૦૦૦(૨૫૦ ચેાજન ઉત્તરદક્ષિણ ઈષુ પ્રમાણે ૮૮ મા ભાગ જેટલેા એટલે (૨૫૦ ચેાજન ) છે. શેષભાગ કુરૂક્ષેત્રના યુગલિકેાની વસ્તીવાળે છે, માટે તે શેષભાગમાં વન નથી. વળી મેરૂપર્વત ઉપરનાં ત્રણે વન વલય આકારનાં છે, અને આ વન જુદા પ્રકારના વિષમ ચારસ આકારનું છે ! ૧૨૫ ॥ ૪૪૦ ૪૪૦ ૦૦૦૦ ૦૦૦૦ ૦૦૦૦ અવતરળ:—હવે મેરૂની ચાર વિદિશિમાં ચાર નનવંતગિરિનું સ્વરૂપ કહેવાય છેछव्वीस सहस चउसय-पणहत्तरि गंतु कुरुणइपवाया । उभओ विणिग्गया गयदंता मेरुम्मुहा चउरो ॥ १२५ ॥ શબ્દા ૩મો-અન્ને ખાનુ વિળિયા-નિકળેલા છે मेरु उम्मुहा–મેરૂની સન્મુખ જંતુ-જઈને હળપવાયા-કુરૂક્ષેત્રની નદીના પ્રપાતકુંડથી * મેથી ૫૦ યોજન દૂર અને ૫૦૦ યાજત મૂળ વિસ્તારવાળા આઠ કફ્રૂટ તે ૨૫૦ યોજન જેટલા નાના વનમાં કેવી રીતે સમાય ? એ પ્રશ્ન સ્વાભાવિક છે, અને તે સંબંધમાં નંદનવનમાંના નંદનટ્રેટાની માફક શાસ્ત્રમાં સ્પષ્ટતા કરી નથી, તે પણ સંભવે છે કે જેમ નંદનવનનાં ૯ કૃટને દરેકના કઈક ભાગ આકાશમાં નિરાધાર રહ્યો છે તેમ અહિં પણુ કિરકૂટના ૩૦૦ યોજન જેટલા વિસ્તાર કુરૂક્ષેત્રમાં પ્રવેશેલા હાય, તો કઈ વિરોધ સમન્નતા નથી, અને એ વિસ્તાર ભૂમિઉપર જ હાવાથી શાસ્ત્રકારે સ્પષ્ટતા ન કરી હેાય તે તે સવિત છે.
SR No.011562
Book TitleLaghu Kshetra Samasa athwa Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Pratapvijay, Dharmvijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1931
Total Pages669
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy