________________
૨૭.
ન
ભદ્રશાલવનનું વર્ણન, અથવા સૈમનસવનના વર્ણનપ્રસંગે દર્શાવ્યા પ્રમાણે શિખરથી ૯૮૫૦૦ જન નીચે ઉતરતાં નંદનવન આવે છે માટે ૮૮૫૦૦ એજનને ૧૧ વડે ભાગતાં ૮૯૫૪ જન–ભાગ અભ્યન્તરમેરૂને વિસ્તાર આવે, તેમાં વનના ૧૦૦૦ છે. ઉમેરતાં . ૫૪-૬ ભા. બાહ્યમેરૂને વિસ્તાર આવે છે ૧૨૩ છે
અવતા:હવે મેરૂ પર્વતની સમભૂમિસ્થાને રહેલું માત્ર વન કહેવાય છેतदहो पंचसएहि, महिअलि तह चेव भद्दसालवणं । नवरमिहदिग्गय च्चिअ, कूडा वणवित्थरं तु इमं ॥ १२४ ॥
શબ્દાર્થ – ત મો–તે નંદનવનની નીચે | નવરં ટૂ–પરન્તુ અહિં વિશેષમાં પંર્દિ -પાંચસો જન ઉતરતાં ! ટ્રિાય ઈ-દિગ્ગજકૂટ, કરિકૂટ, મગિ૪િ–મહિતલ ઉપર, ભૂમિ ઉપર
હસ્તિકૂટ તવ-તેવા જ પ્રકારનું
વન વિથરં–વનનો વિસ્તાર મવિ -ભદ્રશાલવન
મં–આ (૧૨૫ મી ગાથા) પ્રમાણે.
સંસ્કૃત અનુવાદ तदधः पंचशतमहीतले तथैव भद्रशालवनम् । नवरमत्र दिग्गजा एव कूटानि वनविस्तारस्त्वयम् ॥ १२४ ॥
જાથાર્થ –તે નંદનવનની નીચે પ૦૦ જન ઉતરતાં ભૂમિઉપર ભદ્રશાલ નામનું વન છે, તે પણ તેવાજ પ્રકારનું (નન્દનવન સરખું) છે. પરન્તુ વિશેષ
એ છે કે અહિં (દિશાકુમારીનાં કૂટોને બદલે) દિગ્ગજ ફૂટ છે, અને વનને વિસ્તાર આ (૧૨૫ મી ગાથામાં કહેવાશે તે) પ્રમાણે છે ૧૨૪ છે વિસ્તરાર્થ:-હવે ભદ્રશાલ નામના વનનું સ્વરૂપ આ પ્રમાણે
તે ભૂમિ ઉપર મેરૂપર્વતનું મશીન | મેરૂ પર્વતની તલહટીસ્થાને ભૂમિઉપર ભદ્રશાલ નામનું વન નંદનવનથી ૫૦૦ એજન નીચે છે. તેનું સ્વરૂપ પૂર્વે કહેલા નંદનવન સરખું છે, પરંતુ નંદનવનમાં દિશાકુમારીનાં કૂટ છે, તો આ ભદ્રશાલવનમાં દિગ્ગજ નામનાં આઠ કૂટ રિટના નામથી પ્રસિદ્ધ છે, તથા નવમું બલકુટ જેવું સહસાક્ટ આ વનમાં નથી, એ તફાવત છે. તથા અહિં મેરૂની ચારે દિશાઓમાં સીતા તથા સતેદા - મહાનદીઓના પ્રવાહ મધ્યભાગમાં આવવાથી જિનભવને બરાબર દિશામાં નથી,