SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ મી લઘુક્ષેત્રમાસ વિસ્તરાઈ સહિત ગાથાર્થ:--ત્યારખાનૢ તે સામનસવનથી સાડીમસòહજાર ચેાજન નીચે નન્દનવન છે, તે પણ તેવાજ પ્રકારનુ છે, પરન્તુ વિશેષ એ છે કે—જિનભવન અને પ્રાસાદ એ એના આંતરે આંતરે એકેક મળી દિશાકુમારીનાં આઠ ગિરિક છે. ॥ ૧૨૨ ॥ Kr વિસ્તરાર્થ:---હવે મેરૂપર્વ તઉપરના સઁવનવનનું સ્વરૂપ કહેવાય છે તે આ પ્રમાણે ૫ સમભૂમિથી ૫૦૦ ચેાજન ઉપર મેરૂપ તમાં નન્દ્નવન ડા સામનસવનથી નીચે ૬૨૫૦૦ ચેાજન ઉતરીએ ત્યાં અથવા મેરૂની સમભૂતુલ પૃથ્વીથી (નીચેના ભૂમિતલથી ) ઉપર ૫૦૦ ચાજન ચઢીએ ત્યાં નન્દ્રનવન નામનું સુંદર વન આવે છે,તે પણ સૌમનસવન સરખું છે, એટલે નંદનવનમાં અભ્યન્તરમેથી ૫૦ ચેાજન દૂર ચારે દિશામાં ચાર નિભુવન છે, અને ચાર વિદિશાઓમાં સ્વદિશિઇન્દ્રના ચાર દેવપ્રાસાદ ચાર દિશાએ ચાર ચાર વાવડી સહિત છે, (જેમાં દક્ષિણતરફના એ પ્રાસાદ સૌધર્મઇન્દ્રના અને ઉત્તરતરફની એ વિદિશાના એ પ્રાસાદ ઇશાનઇન્દ્રના છે. ) એ પ્રાસાદા તથા જિનભવનાનુ પ્રમાણુ પંડકવનમાં કહેલા જિનભવન અને પ્રાસાદાસરખું—તુલ્ય જાણવું. તથા નન્દનવનના કાઇપણ ખાનુના વલયવિષ્ણુ ંભ ( વનવિસ્તાર ) સંપૂર્ણ ૫૦૦ ચેાજન છે, વળી આ નન્દનવન તે મેરૂપર્વતની પહેરી મેલછા કહેવાય. ૫ નંદનવનમાં ઊર્ધ્વલાકની ૮ દિશાકુમારી ॥ આ નંદનવનમાંના ૪ જિનભવન અને ૪ ઈન્દ્રપ્રાસાદાના આઠ આંતરામાં એકેક ફૂટ ૫૦૦-૫૦૦ ચેાજન ઉંચું ૫૦૦ વૈજન મૂળવિસ્તાર અને ૨૫૦ યાજન શિખર વિસ્તારવાળું છે, તે દરેક ફુટ ઉપર એકેક દિશાકુમારીને નિવાસ છે, જેથી આઠ આંતરામાં આઠ દિશાકુમારીએ રહે છે. તેના અનુક્રમ આ પ્રમાણે ૧ પૂર્વદિશાનું જિનભવન અને ઈશાનિર્દેશાના પ્રાસાદ એ એની વચ્ચે જ્જૈન નામના ફૂટ ઉપર મેëરા ફેવી નામની દિશાકુમારી રહે છે. ૨ પૂર્વ જિનભવન અને અગ્નિકાણુના પ્રાસાદ, એ બેની વચ્ચે મદરફૂટ ઉપર મેવવતી દેવી, ૩ અગ્નિકાપ્રાસાદ અને દક્ષિણનું જિનભવન એ બેની વચ્ચે નિષફૂટ ઉપર સુમેષા લેવી, ૪ દક્ષિણજિનભવન અને નૈૠતીપ્રાસાદની વચ્ચે હેમવતકૂટ ઉપર મેષમાહિતી લેવી, ૫. નૈૠતીપ્રાસાદ અને પશ્ચિમજિનભવનની વચ્ચે રજતકૂટ ૧ ચારસો સડસઠ ગિરિકૂટમાં મેગ્નેટ અથવા નનકૂટના નામથી ગણાય છે તેજ આ આઠ ફૂટ છે.
SR No.011562
Book TitleLaghu Kshetra Samasa athwa Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Pratapvijay, Dharmvijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1931
Total Pages669
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy