SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તાર્થ સહિત. Awam જાથા–ઘણા મસ્યવાળી અને ચક જેટલા પ્રવાહવાળી ચાર નદીઓને પડખે પડખે વૈતાઢ્ય પર્વતની બન્ને બાજુએ ૯-૯ બિલ છે, એ પ્રમાણે ૧૪૪ બિલ જંબદ્વીપમાં છે કે ૧૦૪ છે. વિસ્તરાથ–પાંચમા આરાના પ્રાન્તભાગે ભરતક્ષેત્રની ગંગા સિંધુનદી અને એરવતક્ષેત્રની રતા રક્તવતીનદી, એ ચારે નદીઓના પ્રવાહ–પટ ગાડાના બે ચક્રના અંતર જેટલે એટલે ગાડાના ચીલા જેટલો અતિ કે રહે છે, અને તેમાં જળ ઘણું છીછરું એટલે પગલાં છે એટલું જ અપ રહે છે, પરંતુ માછલાં બહુ ઉત્પન્ન થાય છે, તે નદીનું જળ જાણે માછલાંથી જ ભરેલું હોય એવું દેખાય છે. એવા પ્રકારની એ ચારે નદીઓના આઠ કાંઠે અને તે પણ તાત્રની દક્ષિણ તરફના અને ઉત્તરતરફના એમ બન્ને પ્રવાડ ગણતાં ૧૬ કાંઠા થાય, તે પ્રત્યેક કાઠે ૯-૯ બિલ છે, જેથી (૧૬૪૯= )૧૪૪ બિલ આ જંબદ્વીપમાં છે, તેમાં જ પૂર્વગાથામાં કહેલા બીજમનુષ્ય રહે છે. જે ૧૦૪ ૫ અવનરT:-હવે આ બે ગાથાઓમાં છઠ્ઠા આરાનું સ્વરૂપ કહેવાય છે– पंचमसमछट्ठारे, दुकरुच्चा वीसवरिसआउणरा । मच्छासिणो कुरूवा, कूरा विलवासि कुगइगमा ॥१०५॥ શબ્દાર્થ – પંજમસમ–પાંચમા આરાના સરખા ! મરજી માસિનો-મચ્છનું ભક્ષણ કરનારા પ્રમાણવાળા વી-કપા છ -છઠ્ઠા આરામાં --કર હૃદયવાળી ટુર 3બે હાથ ઉંચા વિવામિ–બિલોમાં વસનારા વારસા 3-૨૦ વર્ષના આયુષ્યવાળા રૂમ-દુર્ગતિમાં જનારા સંસ્કૃત અનુવાદ. पंचमसमपष्ठारके द्विकरोच्चा विंशतिवर्षायुषो नराः । मत्स्याशिनः कुरूपाः क्रूरा विलवासिनः कुगतिगामिनः ॥ १०५ ॥ ૧ પદ્મદ્રહ તથા પુંડરીકદ્રહમાંથી ૬ જન જેટલા મોટા પ્રવાહથી નિકળતી એ નદી એના પ્રવાહ એટલા અનિઅપ કેમ થઇ શકે ? ઉત્તર, કંડમાંથી નિકળતી વખતે ૬ વેજનને પ્રવાહ છે પરંતુ ક્ષેત્રના તે વખતના અતિશય તાપ આદિકથી અને ભૂમિના પણ અતિ શેષ સ્વભાવથી તે પ્રવાહ શેવાતે વાતે અત્યંત અલ્પ થઈ જાય છે, એમ કહ્યું છે.
SR No.011562
Book TitleLaghu Kshetra Samasa athwa Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Pratapvijay, Dharmvijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1931
Total Pages669
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy