________________
ગંગા પ્રમુખ નદીઓનું વર્ણન. તથા એરાવતક્ષેત્રના પુંડરીકદ્રહનો પૂર્વ પશ્ચિમ વિસ્તાર પાંચસે લેજન હોવાથી તેના એંસીમા ભાગે ૬ જન જેટલા વિસ્તારવાળાં બે દ્વારમાંથી રસ્ત અને રવતી નામની મહાનદી કા જન પ્રવાહથી નિકળી કંઇક જન પર્વત ઉપર વહી રાવત ક્ષેત્ર તરફ વળે છે, અને દક્ષિણ દિશા તરફ ૧૦૦૦
જન કહપ્રમાણ હોવાથી તેના એંશીમા ભાગે ૧૨ યજન વિસ્તારવાળા દ્વારમાંથી ૧૨ા જન પ્રવાહ વિસ્તારવાળી સુવર્ણજૂ નદી નામની મહાનદી નિકળી સીધી પર્વત ઉપર વહી હિરણ્યવંત ક્ષેત્રમાં પડે છે. એ પ્રમાણે શિખરી પર્વત ઉપરના પુંડરીકદ્રહનાં ત્રણ દ્વારા પણ તરણ સહિત અને નદીના નીકળતા પ્રવાહવાળાં છે. ૪૬ /
અવતર:– પૂર્વોક્ત છ મહાદ્રહ પૈકી બે મહાદ્ધના દ્વારેનું વર્ણન કરીને શેષ ચાર મહાદ્રામાંથી નદીઓને નીકળવાના દ્વારેનું વર્ણન આ ગાથામાં કહેવાય છે– जामुत्तरदारदुर्ग, सेसेसु दहेसु ताण मेरुमुहा ॥ सदिसिदहासियभागा, तयद्धमाणा य बाहिरिया ॥४७॥
શબ્દાર્થ – નામુત્તર-દક્ષિણ અને ઉત્તર દિશાએ ! વિસા-પિતાની દિશામાં રહેલ સાર-બે બે બારણા
દ્રહના સે;–બાકીના
સામાએિંશીમા ભાગે -દ્રહોને વિપ
તદ્દમાળા-તેનાથી અર્ધ પ્રમાણ તા–તેઓમાં મેમુમેરૂ સન્મુખ
હરિયા–બહારનાં.
સંસ્કૃત અનુવાદ, यामोत्तरद्वारद्विकं, शेषेषु द्रहेषु तेषां मेरुमुखानि । स्वदिग्द्रहाशीतिभागानि, तदर्धमानानि च बाह्यानि ॥ ४७ ॥
:–શેષ ચાર દ્રહને વિષે દક્ષિણ અને ઉત્તર દિશાએ બે બે દ્વારા છે તેમાંથી જે દ્વારે મેરૂ સન્મુખ રહેલા છે તે પિતાની (મેરૂસન્મુખ) દિશામાં
વાળા