________________
કમળ વલય વર્ણન.
શબ્દાઃ—
અમિયાદ-આભિયાગિક દેવાના તિ વ–ત્રણ વલયામાં
જુતીસ ( હારૂં )બત્રીસ ( લાખ ) ચત્ત ( છરાદું )-ચાલીસ ( લાખ ) અવાજ હરવાનું-અડતાલીસ લાખ
હિ—એક ક્રોડ વીસજરા–વીસ લાખ
સટ્ટા-સા, અર્ધ સહિત (૫૦૦૦૦ સહિત ) વીસ યં એકસાવીસ.
સંસ્કૃત અનુવાદ
wwwAMVIN
&
आभियोगिकादित्रिवलयेषु द्वात्रिंशच्चत्वारिंशदष्टचत्वारिंशल्लक्षाणि । एका केटि र्विंशतिलक्षाणि सार्धानि विंशत्यधिकं शतं सर्वाणि ।। ४५ ॥
ગાથાર્થ:——આભિયાગિક વિગેરે દેવાના ત્રણ વલયમાં અનુક્રમે ૩૨૦૦૦૦૦, ૪૦૦૦૦૦૦, ૪૮૦૦૦૦૦ કમળા છે. તે સર્વ મળીને એક ક્રોડ વીસલાખ અને લાખના અર્ધ સહિત એટલે પચાસહજાર એકસાવીસ (૧૨૦૫૦૧૨૦ )છે ॥ ૪૫ ૫
વિસ્તરાર્થ:——સુગમ છે. વિશેષ એ કે–આભિયાગિક એટલે કહ્યું કાર્ય કરનારા સેવક દેવા. તથા ગાથામાં મિત્રોનાર્ એ પદમાં -આદિ શબ્દ છે, તે આભિયાગિક સિવાયના બીજા પણ દેવાને ગ્રહણ કરવા માટે નથી, પરન્તુ આભિયાગિકના ત્રણ પ્રકારને સૂચવનારા છે. ઉત્તમ મધ્યમ ને અધમ કાર્ય કરવાના ભેદથી આભિયાગિકના ત્રણ ભેદ પડયા છે તે પૂર્વે ૩૬મી ગાથાના વિસ્તરામાં દર્શાવ્યું છે એ પ્રમાણે છએ વલયનાં કમળો અને ૧ મુખ્ય કમળ મળી એક ક્રોડ વીસ લાખ પચાસહજાર એકસાવીસ કમળો છે. એ સ સચિત્ત પૃથ્વીકાય રતનાં છે. ખીજા પણ વનસ્પતિકમળા એ દ્રહમાં હજારો છે. વળી કમળ એ જોકે કમલિનીનુ પુષ્પ વ્યવહારમાં ગણાય છે, પરન્તુ અહિં તેા કમળના આકારનાં પૃથ્વી પરિણામી વૃક્ષેમજ જાણવાં, જેથી કંદમૂળ ઈત્યાદિ
કથન ઘટી શકે છે. !! ૪૫ ૫
અવતરણ: -પૂર્વ કહેલા પદ્મદ્રહ આદિ ૬ મહાદ્રામાં નદીઓને નીકળવાનાં એ બે ત્રણ ત્રણ દ્વાર છે તે દ્વારાનુ સ્વરૂપ આ ગાથામાં કહેવાય છે——
पुव्वावरमेरुमुहं, दुसु दारतिगंपि सदिसि दहमाणा । असिईभागपमाणं, सतोरणं णिग्गयणअं ॥ ४६ ॥