________________
કમળ વલય સ્વરૂપ,
આધારે એક સુંદર મચ્છરદાની બાંધેલી છે, તે વડે તે શા ઘણીજ શોભે છે. જ્યાં જ્યાં દેવ દેવીઓની શાસંબંધિ કથન આવે ત્યાં ત્યાં એવા છત્રપલંગ યુક્ત શય્યાઓ જાણવી. કે ૪૦ ||
નવતર –હવે આ ગાથામાં કહેદેવીનાં આભૂષણ રાખવાનાં કમળનું હું વર કહે છે–
ते मूलकमलद्धपमाणकमलाण अडहिअसएणं । परिरिकत्तं तब्भवणे-सु भूसणाईणि देवीणं ॥ ४१ ॥
શબ્દાર્થ – તે–તે (મૂળ કમળ)
ઉરિવરંપરિક્ષિત, વીટાયેલું મૂત્ર–મુખ્ય કમળથી
તમને સુતે ઉપરના ભવનમાં બહુપમા-અર્ધ પ્રમાણુવાળાં
મુસા –આભૂષણ આદિ સબગિનર્જ-આઠ અધિક સે
તેવી-દેવીઓનાં [એકસો આઠ]
સંસ્કૃત અનુવાદ तन्मूलकमलार्धप्रमाणकमलानां अष्टाधिकशतेन । परिक्षिप्तं तद्भवनेषु भूषणादीनि देवीनाम् ॥ ४१ ॥
ધાર્થ:–તે મૂળ કમળથી અર્ધપ્રમાણવાળાં [ કમળોના ૧૦૮ વડે એટલે] ૧૦૮ કમળ વડે તે મૂળ કમળ વીટાયેલું છે, અને તે ઉપરના ભાવમાં (૧૦૮ ભવનમાં) કહદેવીઓનાં આભૂષણ વિગેરે રહે છે કે ૪૧ !
વિસ્તરાર્થ –પૂર્વે કહેલા સવિસ્તર ભાવાર્થને અનુસાર સુગમ છે. વિશેષ એજ કે અહિં અર્ધ પ્રમાણુ કહ્યું તે જળથી ઉપરના ભાગે રહેલ કમળની ઉંચાઈ પહોળાઈ અને જાડાઈનું અર્ધ પ્રમાણ જાણવું, તેમજ ભવનસંબંધિ લંબાઈ પહેળાઈ ઉંચાઈ વિગેરે સર્વ અર્ધ પ્રમાણ જાણવી, પરંતુ જળની અંદર રહેલા નાળની ઉંચાઈનું અર્ધપ્રમાણુ ન જાણવું, કારણકે નાળ તે સર્વ કમળની જળપર્યન્ત ૧૦ એજન ઉંચી છે, માટે તેમાં અર્ધપ્રમાણ ન લેવાય.
તથા કમળના છએ વલો અર્ધ અર્ધ પ્રમાણના હેવાથી ઈદ્રોના પ્રાસાની પંક્તિઓવત્ ઘણી સુંદર રચના દેખાય છે, તેમજ પરિવાર દેવે વિગેરેના