________________
waian
પદ્વવાદિ વર્ણન. છે ૬ વલય તે ૬ જાતિના વલય છે --થા પાંચમા છઠ્ઠા વલયમાં ૩ર લાખ વિગેરે કમળ કહ્યા તે એટલાં કમળો એકેક વલયમાં કેવી રીતે સમાય? કારણકે ૫૦૦ એજન પહોળા દ્રહમાં મોટામાં મોટે પરિધિ ગણીએ તો પણ દેશોન ૧૨૦૦ જન આવે અને તેવા ધન ગણતાં ૧૨૮ લાખ ધનુ જેટલો પરિધિ થાય તો તેટલા પરિધિમાં ૩૨ લાખ ૪૦ લાખ અને ૪૮ લાખ કમળ કેવી રીતે સમાય? કારણકે પાંચમાં વલયનું દરેક કમળ અર્ધ અર્ધ ગાઉ પ્રમાણુનું છે, જેથી ૧૬૦૦૦૦૦ (સોલલાખ) ગાઉમાં એ કમળ સમાય, તેના ધન ગણતાં ૩ર૦૦૦૦૦૦૦૦ (ત્રણ વીસ ક્રોડ) ધનુર જેટલી જગ્યા જોઈએ. એ રીતે ચોથા વલયનાંજ કમળ જે સમાઈ શક્તાં નથી તો પાંચમા છઠ્ઠા વલયનાં કમળની તો વાત જ શી ?
ઉત્તર:પરિધિના ગણિત પ્રમાણે જે જે વલનાં કમળ એક વલયમાં સમાઈ શકે તેમ ન હોય તો તેવા વલયનાં કમળો એકજ પરિધિમાં રહેલાં ન જાણવાં, પરંતુ અનેક પરિધિમાં રહેલાં જાણવા જેથી તે અનેક પરિધિમાં ગોઠવાયેલાં કમળનાં અનેક વલયે હોવા છતાં પણ એક જ જાતિનાં એ સર્વ કમળ હોવાથી એક વલય તરીકે ગણાય. જે કમળ પ્રમાણમાં તુલ્ય હોય તેવાં કમબેની એક જાતિ જાણવી. એ પ્રમાણે ઉપર કહેલાં કમળના છજ વલય છે એમ નથી, અનેક લય છે, પરંતુ સરખા પ્રમાણવાળાં એક જાતિનાં કમળના અનેક વલને પણ જાતિ અપેક્ષાએ એક ગણીને છ વલય કહ્યા છે એમ જાણવું. આ ભાવાર્થ શ્રી અંબુદ્વીપ પ્રજ્ઞપ્તિમાં છે, ત્યાં ગણિત સર્વ કમળોની અપેક્ષાએ દર્શાવ્યું છે, અને મેં અહિં એકજ વલયના ઉદાહરણથી દર્શાવેલ છે. એજ તફાવત છે.
છે સર્વ કમળને દ્રહમાં સમાવેશ છે ૧૦૦૦ પેજન દીધું અને ૫૦૦ એજન પહોળા પદ્મદ્રહનું ક્ષેત્રફળ ગણતાં [૧૦૦૦x૧૦૦= ] ૫૦૦૦૦૦ (પાંચલાખ) જન ક્ષેત્રફળ થાય છે, અને સર્વ કમળને માટે ૨૦૦૦૫ર યોજન (વસહજાર પાંચ જન અને એક એજનના સેળ ભાગ કરીએ તેવા તેર ભાગ) એટલું ક્ષેત્રફળ જોઈએ, માટે સર્વ કમળે સુખે સમાઈ શકે છે. ત્યાં કયા વલયને કેટલી જગ્યા જોઈએ તેનું સ્પષ્ટ ગણિત આ પ્રમાણે | મુખ્ય કમળ ૧ જનનું અને તેને ફરતે બાર યોજન મૂળ વિસ્તારવાળ કટ હોવાથી કોટના મૂળના એક છેડાથી બીજી સામી બાજુના છેડા સુધી વ્યાસ ૨૫ પેજન થયા. જેથી મૂળ કમળને અંગે જગતી સહિત ૨૫ યોજના ક્ષેત્ર રોકાયું.