________________
પક
સાત મહાક્ષેત્રનું સ્વરૂપ, पन्नाससुद्धबाहिरखित्ते दलिआम्म दुसय अडतीसा। तिनिय कला य एसो, खंडचउकस्स विखंभो ॥ ३३॥
શબ્દાર્થ – જાસ–પચાસ એજન
-એ, તે સુદ્ધ-બદકરીને
ās૩ફેસ્સ–ચાર ખંડનો દરેકને ગ–અર્ધ કરતાં
વિક–વિષ્કભ
સંસ્કૃત અનુવાદ पंचाशच्छुद्धबाह्यक्षेत्रे दलिते द्वे शते अष्टात्रिंशत् । તિલ ઠ , રવંતુ વિર્ષમઃ | ૩૩ .
થાળ –પચાસ એજન બાદ કરેલા એવા બાહ્યક્ષેત્રને અર્ધ કરતાં બસ આડત્રીસ જન અને ત્રણ કળા [ ૨૩. ૩૬. ] આવે, એજ ચારે ખંડને [ચાર અર્ધક્ષેત્રને ] દરેકને વિસ્તાર જાણ. ૩૩ છે
વિતા – જંબદ્વીપનાં સર્વબાહ્ય ક્ષેત્ર એટલે જંબદ્વીપના છેડે પર્યન્ત ભાગે રહેલાં ક્ષેત્ર] જે ભરત અને એરવત ક્ષેત્ર તે દરેકના અતિમધ્યભાગે પૂર્વ પશ્ચિમ સમુદ્રસુધી અનેક જન લાંબો અને ઉત્તરદક્ષિણ પચાસ એજન પહોળે એ એકેક વૈતાઢ્ય પર્વત આડો પડે છે, અને તેથી ભરતક્ષેત્રને એક વિભાગ દક્ષિણસમુદ્ર તરફનો તે દક્ષિણ અર્ધ અને બીજો વિભાગ મેરૂ તરફને અથવા લઘુહિમવંત પર્વત તરફને તે ઉત્તર અધ, એમ બે વિભાગ થયા છે. એ પ્રમાણે ઐરાવતક્ષેત્રમાં પણ વચ્ચે દીર્ઘતાઠ્યપર્વત હોવાથી એક ઉત્તરાર્ધ અને બીજો દક્ષિણાર્ધ એમ બે વિભાગ પડ્યા છે. પરંતુ અહિં વિશેષ એ છે કે સમુદ્ર પાસેને અર્ધભાગ તે ઉત્તર અને શિખરી પર્વત પાસે અર્ધભાગ તે HિTTT ગણાય છે. એ પ્રમાણે બે ક્ષેત્રનાં મળીને ચાર અર્ધભાગનું પ્રમાણ એટલે પહોળાઈ અહિં કહેવાની છે. તે આ પ્રમાણે
ભરતક્ષેત્ર પર જન ૬ કળા છે, તેમાંથી ૫૦ એજન વૈતાઢ્યની પહેબાઈને બાદ કરીએ તે ૪૭૬ જન ૬ કળ ભૂમિ રહી, તેના બે ભાગ કરતાં
૧ ક્ષેત્રદિશાની અપેક્ષાએ શાસ્ત્રક્ત એ પ્રમાણે ગણે છે, પરંતુ સૂર્યદિશાની અપેક્ષાએ પુનઃ ત્યાં પણ સમુદ્ર પાસેને દક્ષિણાર્ધ અને શિખરી તરફ ઉત્તરાર્ધ ગણાય.