SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ શ્રી લઘુ ક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત, અવતરણ –-પૂર્વે કહેલા છ વર્ષધર પર્વતનો વિસ્તાર અને હમણાં કહેલ સાત મહાક્ષેત્રનો વિસ્તાર, એ બે વિસ્તારને ભેગા કરવાથી જંબુદ્વીપને ૧ લાખ યજન વિસ્તાર પ્રાપ્ત થાય છે તે આ ગાથામાં દર્શાવે છે – पणपन्नसहससगसय गुणणउआ णव कला सयलवासा। गिरिखित्तंकसमासे, जोअणलरकं हवइ पुण्णं ॥३२॥ શબ્દાર્થપન્ન–પંચાવન જિરિવિત્ત મં–પર્વત અને ક્ષેત્રને સાત-સાતસો અંક T૩-નેવ્યાસી તમા–ભેગો કરતાં સય વાસ–સર્વ ક્ષેત્રો. પુ–પૂર્ણ. સંસ્કૃત અનુવાદ. पंचपंचाशच्छहस्राणि सप्तशतानि एकोननवतिर्नव कलाः सकलवर्षाणि । गिरिक्षेत्रांकसमासे, योजनलक्षं भवति पूर्णम् ॥ ३२ ॥ થા:–પંચાવન હજાર સાતસે નેવ્યાસી જન અને નવ કળા એટલે સર્વ ક્ષેત્રોને (એકત્ર કરેલ ) વિસ્તાર છે, એ પ્રમાણે પર્વતના વિસ્તારના એકત્ર કરેલો અંક અને ક્ષેત્રવિસ્તારને અંક એ બે અંક ભેગા કરે તો જંબુદ્વીપને સંપૂર્ણ વિસ્તાર એક લાખ જન થાય. એ ૩૨ ૫ જન કળા વિસ્તર–પર્વતને વિસ્તાર સર્વ મળીને ૪૪ર૧૦- ૧૦ છે, તેમાં ક્ષેત્રોને વિસ્તાર ” ૫૫૭૮–૯ ભેળતાં - - - ૯૯૯૯૯૯ + ૧ ૧૯ = ૧ એજન ૧૦૦૦૦૦ જન. અવતા -હવે આ ગાથામાં ભરતક્ષેત્ર અને ઐરાવતક્ષેત્રના ઉત્તરતરફના તથા દક્ષિણતરફના અર્ધ અર્ધ ભાગનું પ્રમાણ કહે છે –
SR No.011562
Book TitleLaghu Kshetra Samasa athwa Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Pratapvijay, Dharmvijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1931
Total Pages669
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy