SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ અથ શ્રી નવ તત્ર Gr એ પંદર ભેદ સિદ્ધના જાણવા યદ્યપિ તીર્થસિદ્ધ અને અતીસિદ્ધ એ ભેદમાં ખીજા તેર્ ભેદ આવી જાય છે, તથાપિ વિશેષ દેખાડવા સારૂ ૧૫ ભેદ કહ્યા. ૪ પ્રકારે છત્ર મેાક્ષ જાય તે કહે છે. ૧ જ્ઞાને કરી, ૪ તપે કરી, દર્શને કરી, ૩ ચાત્રિ કરી, માના નવ દ્વાર કહે છે. ૧ સપપ્રરૂપણાકાર ૨ દ્રશ્યદ્વાર. ૩ ક્ષેત્રદ્વાર, ૪ સ્પશનાદ્વાર, પકાળદ્વાર, - અંતરદ્વાર, ૭ ભાગદ્વાર, ૮ ભાવદ્વાર, અલ્પબહુદ્વાર એ નવનાં નામ કહ્યાં. (૧) સપદરૂપણાદ્વાર તે મેક્ષ ગતિ પુ કળે હતી, હમણાં પણ છે. આવતા કાળે હશે, તે છતી અસ્તિ છે, પણ આકાશના ફૂલની પરે નાસ્તિ નથી. (૨) દ્રવ્ય પ્રમાણે તે સિદ્ધ અનતા છે. અભવ્ય જીત્રથી અનંતગુણા અધિક છે. વનસ્પતિ વને ૨૩ ૬ડથી સિદ્ધના જીવ અન’તગુણુા અધિક છે. (૩) ક્ષેત્રદ્વાર તે સિદ્ધશિલાનીચે છે, તે ૪૫ લાખ જોજન લાંબુ પહેાળુ' છે અને ત્રગુણ ઝાઝેરી પલ્લિી છે અને ઊંચપણે ૩૩૩ ધનુષ્યને ૩૨ આંગળ પ્રમાણે એટલા ક્ષેત્રમાં સિદ્ધ રહ્યા છે. (૪) સ્પર્શેના દ્વાર તે સિદ્ધ ક્ષેત્રથી કાંઇક અધી સિદ્ધની સ્પર્શેના છે. (૫) કાળદ્વાર તે એક સિદ્ધ આશ્રયી સાદિ અનત, સર્વ સિદ્ધ આશ્રયી અનાદી અનંત (૬) અતરદ્વાર-તે ફરી સિધ્ધને સ'સારમાં અવતરવુ નથી અને એક સિદ્ધ ત્યાં અનત સિદ્ધ છે અને અનંત સિધ્ધ ત્યાં એક સિઘ્ન છે એટલે સિધ્ધામાં અંતર નથી. એટલે સિધક્ષેત્રમાં કોઈ જગ્યા સિધ્ધ વગરની નથી. (૭) ભાગદ્વાર તે સઘળા છાને સિષના છત્ર અન તમે ભાગે છે, લાકને અસખ્યાતમે ભાગે છે. (૮) ભાગદ્વાર તે સુધ્ધમાં ક્ષાવિકભાવ, કેળજ્ઞાન કેવળર્દેશન, ક્ષાયિક સમકિત છે અને પારિગ્રામિક ભાવ તે સિધ્ધપણું જાણવું (૯) અલ્પમડુંત્રદ્વાર તે સથી થેઢા નપુંસક સિધ્ધ તેથી સ્ત્રી સ`ખ્યાતગુણી સિધ્ધ તેી પુરુષ સંખ્યાતગુડ્ડા સિધ્ધ. એક સમયે નપુસ ૧૦ સિધ્ધ થાય, શ્રી ૨૦ સિઘ્ધ થાય, પુરુષ ૧૦૮ સિધ્ધ થાય. ચૌદ ખાલ કહે છે ૧ ત્રસપણે, ર્ બાદપણે, ૩ સંગીપણું, ૪ વજઋષભનારાંચ સુધયણપણે, પ શુકલધ્વાનપણું, ૬ મનુષ્યગતિ, છ ક્ષાયિક સમક્તિ, ૮ યથાખ્યાત ચાત્રિ, ♦ પડતીય ૧૦ કેત્રળજ્ઞાન, ૧૧ કેળદાન, ૧૨ ભભ્યસદ્ધિક, ૧૩ ૫રમશુલેશી, ૧૪ ચયમ શરીરી. એ ચૌદ ખેલના ધણી મેક્ષ જાય. જઘન્ય બે હાથની અવલેણા વાળે!, ઉત્કૃષ્ટી પાંચસે ધનુષની અવધેશુવાળે, ધન્ય નવ વરસના, ઉતકૃષ્ટ પૂર્વ ક્રોડીના આયુષ્યવાળે, ક'ભૂમિના ડેય તે મેક્ષમાં જાય. ઇતિ મેક્ષ ઇતિ નવતત્ત્વ સપૂર્ણ
SR No.011561
Book TitleJain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorShamji Velji Virani
PublisherShamjibhai Veljibhai Verani Rajkot
Publication Year1963
Total Pages431
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy