SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ins શ્રી જૈન જ્ઞાન સાગર પ્રથમ બે પ્રદેશથી માંડીને અસભ્યથી અનંત ગુણાધિક પ્રદેશ લગી ઔદ્યાશ્તિવા તે ચેડા પ્રદેશ અને સ્થૂળ માટે જીવને અગ્રહણ યેાગ્ય વગણુા જાણવી. બીજી ઔદાકિ ગ્રહણ કરવા ચગ્ય તે પણુ મન તી વણા જાણવી. ત્યાર પછી ઘણા પ્રદેશ અને સમ પરિણામ માટે ઔદાકિને અગ્રહણ ચગ્ય તથા વૈધ્યની અપેક્ષાએ થેડા પ્રદેશ અને સ્થૂળ પરિણામ માટે વૈક્રિયને પણ અગ્રહણ યાગ્ય-એમ બેઉને ગ્રહણ કરવાને યોગ્ય તે પણ અભવ્યથી અનંત ગુાધિક વણા જાણવી. ત્યાર પછી વૈયિને ગ્રડુણ યાગ્ય વણા જાણવી, એમ સત્ર આઠ જાતિની વČા તે વિષે ગ્રહણ યાગ્ય અને અગ્રહણ ચેાગ્ય વણા જાણવી. ઇતિ ખંધતત્ત્વ. ૯. મેઃક્ષતત્ત્વ સફળ આત્માના પ્રદેશથી, સકળ કમ નું. છૂટવું, સકળ બંધનથી મુકાવું, સાળ. કાયની સિદ્ધિ થાય તેને મેાક્ષતત્ત્વ કહીએ. પંદર ભેદે સિદ્ધિ થાય છે તે કહે છે. ૧ તી સિદ્ધા-તી કરને કેવળજ્ઞાન ઉપજયા પછી જે મેક્ષ ગયા તે ગણધર પ્રમુખ ૨ અતી સિદ્ધા-તીથ કરને કેવળજ્ઞાન ઉપયા પડેલાં જે મેક્ષ ગયા તે, માદેવી માતા પ્રમુખ. ૩ તીર્થંકરસિદ્ધા–તીથ કર પદ્મવી પામીને મેક્ષ ગયા તે, તે ઋષમાદિક અરિહંત ભગવાન ૪ અતીર્થંકરસિદ્ધા-તીર્થંકર પદ પામ્યા વિના સામાન્ય કેળી થઇ મેક્ષ ગયા તે. ૫ ગૃહસ્થલિ'ગસિંદ્ધા—ગૃહસ્થના વેષે રહ્યા થકા મેક્ષ ગયા તે માદેવી માતા પ્રમુખ ૬ અન્યલિંગસિદ્ધા–ચેાગી, સન્યાસી પ્રમુખ તાપસના વેષે મેક્ષ ગયા તે વલ્કલચીરી આદિ. ૭ સ્વલિંગસિદ્ધા—સાધુના વેષે મેક્ષ ગયા તે, શ્રી જંબૂસ્વામી વગેરે સાધુ મુનિરાજો. ૮ સ્ત્રીલિંગસિદ્ધા–સ્રી લિંગે મેક્ષ ગયા તે, ચંદનબાળા આદિ. ૯ પુરુષલિંગસિદ્ધા-પુરુષ લિંગે મેાક્ષ ગયા તે, ગૌતમાદિક. ૧૦ નપુ ંસકલિંગસિદ્ધા–નપુંસક લિંગે મેક્ષ ગયા તે, ગાંગેય અણગાર પ્રમુખ. ૧૧ પ્રત્યેકબુદ્ધસિદ્ધા-કોઈ પદ્મા' દેખીને પ્રતિબધ પામવાથી પોતાની મેળે ચાત્રિ લઈ મેક્ષ ગયા તે. કક ુ પ્રમુખ. ૧૨ સ્વયં ́બુદ્ધોસદ્ધા-ગુરુના ઉપદેશ વિના પેાતાની મેળે જાતિસ્મરણ આદિ જ્ઞાનથી પ્રતિબંધ પામી મેક્ષ ગયા તે, કપિલ આદિ ૧૩ બુદ્ધખેડ્ડીસિદ્ધા ગુરુને ઉપદેશ સાંભળી વૈશગ્ય પામી મેક્ષ ગયા હૈ. ૧૪ એક સિદ્ધા-એક સમયમાં એક જ જીવ મેક્ષ ગયે તે, મહાવીર સ્વામી. ૧૫ અનેકસિદ્ધા–એક સમયમાં ઘણા જીવ મેક્ષ ગયા તે ઋષભાર્દિક સ્વામી પ્રમુખ.
SR No.011561
Book TitleJain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorShamji Velji Virani
PublisherShamjibhai Veljibhai Verani Rajkot
Publication Year1963
Total Pages431
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy