SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ મી જૈન જ્ઞાન સાગર ૭ લાભાંતરાય-લાભ મેળવી શકે નહિ. ૮ ભેગાંતરાયભોગ ભોગવી શકે નહિ. ૯ ઉપગોતરાય-વારંવાર ભેગ ભેગવી શકે નહિ. ૧૦ વીર્યાતરા-પિતાનું બળ ફેરવી શકાય નહિ. ૧૧ નિદ્રા-સુખેથી જાગૃત થાય તેવી ઊંઘ ૧૨ નિદ્રા નિંદ્રા-દુઃખથી જાગૃત થાય તેવા ઊંઘ ૧૩ પ્રચલા-ઊઠતાં બેસતાં નિદ્રા આવ્યા કરે. ૧૪ પ્રચલા પ્રચલા હરતાં ફરતાં નિદ્રા આવે, ૧૫ થીણુધિનિદ્રા-દિવસનું ચિંતવેલું કાર્ય શત્રે ઊંઘમાં ને ઊંઘમાં કરી આવે તે આ નિદ્રાવાળે વાસુદેવના અર્ધ બળયુક્ત હોય છે તે નરકાગામી સમજ ૧૬ચક્ષુદર્શનાવરણીય ૧૭ અચક્ષુદાનાવરણીય ૧૮અવવિદર્શનાવરણીય. ૯ કેવળદર્શનાવરણીય. ૨૦ નીચ ગોત્ર. ૨૧ અશાતવેદનીય. ૨૨ મિથ્યાત્વમેહનીય ૨૩સ્થાવરપણું. ૨૪ સૂમપણું ૨૫ અપર્યાપ્તપણું. ૨૬ સાધારણપણું ૨૭ અસ્થિર નામ-શરીકંપ્યા કરે. ૨૮ અશુભનામ. ૨૯ દુર્ભાગ્યનામ. ૩૦ દુસ્વારનામ. ૩૧ અનાદેય. નામ-તેના બોલ કે ઈ માને નહિ ૩૨ અજશેકીર્તિનામા, ૩૩ નરકની ગતિ. ૩૪ નરકનું આઉખું. ૩૫ નરકાસુપૂવી. ૩૬ અનંતાનુબંધી ક્રોધ-અનંતે સંસાર બંધાય તે જીવતાં સુધી રહે . ૩૭ અનંતાનુબંધી માન. ૩૮ અનંતાનુબંધી માયા ૩૯ અનંતાનુબંધી લાભ. ૪૦ અપચ્ચક્ખાણુવરણીય ક્રોધ-એક વરસ સુધી રહે તે ક્રોધ ૪૧ અપચ્ચખાણાવરણીય માન. ૪૨ અપચ્ચકખાણાવરણીય માયા. ૪૩ અપચ્ચકખાણુવરણીય લોભ. ૪૪ પચ્ચકખાણુવરણીય ક્રોધ-ચાર માસ સુધી રહે છે. ૪૫ પચ્ચખાણાવરણીય માન. ૪૬ પચ્ચકખાણાવરણીય માયા ૪૭ પચ્ચકખાણુવરણીય લાભ,૪૮ સંજ્વલનનો ક્રોધ. પંદર દિવસ સુધી રહે છે. કસંજ્વલનને માન ૫૦ સંજવલનની માયા.૫૧ સંજવલનને લભ પર હાસ્ય પ૩ રાત, ૫૪ અરતિ. ૫૫ ભય પદ શેક, ૫૭ દુગંછા-અણગમે. ૫૮ સ્ત્રીવેદ, ૫૯ પુરુષવેદ, ૬૦ નપુંસદ દશ તિર્યંચની ગતિ દર તિયચની અનુપૂવી ૬૩ એકેદ્રિયપણું. ૬૪બેઈ દ્રિયપણું. દપતેઇદ્રિયપણુંદ ચૌરેન્દ્રિય પણું. ૬૭ અશુભ ચાલવાની ગતિ. ૬૮ ઉપઘાત નામ કમ–કોઈને ઘાત કરવા જતાં પિતાને જ ઘાત થાય. ૬૯ અશુભ વર્ણ૭૦ અશુભ ગંધ, ૭૧ અશુભ રસ,૭૨ અશુભ સ્પર્શ૭૩ રાષભનારાય સંઘયણ–બે પાસાં મર્કટબંધ અને ઉપર પાટો એ બે હાય તે. નારાય સંઘયણમક ટબંધ જ હેય તે. ૭૫ અર્ધ નારાચ સંઘયણુ-એક પાસું મર્કટબંધ હોય તે. ૭૬ કીલક સંઘયણ-મહોમાંહે હાડકાં અને ખીલીને બંધ હોય તે, ૭૭ છેવટું સંઘયણ-ખીલી ન હોય અને હાડકાં મહેમાહે અડાડી રાખ્યાં હોય તે. ૭૮ ન્યગ્રોધ પરિમંડળ સંઠાણુવડવૃક્ષની પેઠે નાભિની ઉપર સુલક્ષણ યુકત અને નીચે નિલણયુક્ત હોય તે. ૭૯ સાદિ સંડાણ-નાભિની નીચેનું અંગ સારું અને ઉપરનું અંગ નરસું હોય તે ૮૦ વામન સઠાણઉદા લક્ષણોપેત અને હાથ, પગ, માથું, કટિ, પ્રમાણુ રહિત હેય તે ઠીંગણે. ૮૧ કુંજ સંડાણ-હાથ, પગ, માથું, કટિ, પ્રમાણપત અને ઉદર પ્રમુખ હીન હોય તે કુબડે, હુંડ સઠાણ-સર્વ અવયવ અશુભ હેય તે એ ખ્યાશી ભેદ પાપ તત્વના જાણવા, ૫ આશ્રવતત્વ અત્રત અને અપચ્ચકખાણે કરી, વિષય કષાયને સેવ કરી, આત્મરૂપ તળાવને વિષે દ્વિયાદિ ઘડનાળે છિદ્ર કરી, કર્મપાપરૂપ જીને પ્રવાહ આવે તેને આશ્રવત-1 કહીએ.
SR No.011561
Book TitleJain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorShamji Velji Virani
PublisherShamjibhai Veljibhai Verani Rajkot
Publication Year1963
Total Pages431
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy