________________
અથ શ્રી નવ તત્વ ૧૦ આહારક શરીર–ચૌદપૂર્વધારી મુનિરાજ તીર્થકરની કૃદ્ધિ પ્રમુખ જેવાને અર્થે એક હાથ પ્રમાણ દેહ કરે છે તે ૧૧ તેજસ શરીર-આહારનું પાચન કરનાર તથા તેજુવેશ્યાને હિત આ સર્વ સંસારી જીવને હોય છે. ૧૨ કામણ શરીર-કમનાં પરમાણુઓ આત્મપ્રદેશની સાથે મળ્યાં છે તે. આ શરીર પણ સંસારી સર્વ જીવને હેય છે. ૧૩ દારિકનાં અંગ ઉપાંગ-ઉદારિક શરીરના સઘળા અવયવે પામવાં. ૧૪ વક્રિયનાં અંગ ઉપાંગ ૧૫આહારકનાં અંગઉપાંગ-૧૬ વરષભનારાચસ ઘણ-ઢાના જેવું ઘણું જ મજબૂત સંઘયણ ૧૭ સમચઉસસઠાણુ-પલાંઠી વાળી બેસતાં ચારે બાજુ સરખી આકૃતિ થાય અને પિતાના અંગુત્ર પ્રમાણે ૧૦૮ અંગુલ પ્રમાણે શરીર ભરાય છે. ૧૮ શુભ વર્ણ. ૧૯ શુભ ગંધ ૨૦ શુભસ. ૨૧ શુભ સંપર્શી. ૨૨ અગુરુલઘુ નામ-મધ્યમ વજનદાર શરીરની પ્રાપ્તિ થાય એટલે લેઢાની પેઠે અતિ ભારે નહિ અને કપાસના પેઠે અતિ હલકું નહિ અને મધ્યમ પરિણામી હેય. પિતાનું શરીર પિતાને ભારે પણ ન લાગે અને હલકું (ફે) પણ ન લાગે તે આકર્મથી થાય. ૨૩ પરાઘાત નામ-બીજા બળવાન જે અતિદુરસનીય છતાં પોતે ગમે તેવા બળીઆને જીતવા સમર્થ થાય એવા બળની પ્રાપ્તિ થાય તે ૨૪ ઉચ્છવાસ નામ-સુખેથી શ્વાસેચ્છવાસ લઈ શકાય. ૨૫ આતાપ નામ-સૂર્યના બિંબની પેઠે પરને તાપ ઉત્પન કરવાના હેતુરૂપ તેજયુક્ત શરીરની પ્રાપ્તિ થાય, ૨૬ ઉધોત નામ-ચંદ્રબિંબની માફક શીતળતા ઉન્ન કરનાર. ૨૭ શુભ ચાલવાની ગતિ, ૨૮ નિર્માણ નામ-પિતાનાં અંગના સર્વ અવયવે ગ્ય સ્થળે ગોઠવી શકે છે. ૨૯ ત્રસનામ ૩૦ બાદર નામ ૩૧ પર્યાપ્તા નામ, ૩ર પ્રત્યેક નામ, ૩૩ સ્થિર નામ, ૩૪ શુભ નામ, ૩૫ સૌભાગ્ય નામ, ૩૬ સુસ્વર નામ ૩૭ આદેય નામ, ૩૮ જશેકીતિ નામ ૩૯ દેવતાનું આઉખું ૪૦ મનુષ્યનું આઉખું. ૪૧ તિર્થચનું અડઉખું જુગલવત. ૪ર તીર્થંકર નામકર્મ, એમ બેંતાલીસ ભેદ પુણ્યના જાણવા ઈતિ પુણ્યતત્વ.
૪, પાપતવ અશુભ કરણી કરી, અશુભ કર્મના ઉદયે કરી, જેનાં ફળ આત્માને ભેગવતાં કડવા લાગે તેને પાપતત્વ કહીએ.
અઢાર પ્રકારે પાપ ઉપરાજે તે કહે છે.
૧ પ્રાણાતિપાત, ર મૃષાવાદ, ૩ અદત્તાદાન, જમૈથુન, ૫ પરિગ્રહ ૬ કોધ, ૭ માન, ૮માયા. ૯ લેભ, ૧૦ રાગ, ૧૧ ૧,૧૨ કલહ, ૧૩ અભ્યાખ્યાન, ૧૪ શિશુન્ય ૧૫ પર પરિવાદ, ૧૬ રતિ અતિ, ૧૭ માયા . ૧૮ મિચ્છાદંસણસ, એ અઢાર પ્રકારે પાપ ઉપરાજે તે ખ્યાતી પ્રકારે ભગવે તે નીચે મુજબ
૧ મતિજ્ઞાનાવરણીય-પાંચ ઈદ્રિય તથા મનદ્વારા જે નિયત વસ્તુનું જ્ઞાન થાય એવા મતિજ્ઞાનનું આચ્છાદન એટલે બુદ્ધિ નિર્બળ ન હોય ૨ શ્રતજ્ઞાનાવરણીય-સૂવજ્ઞાન પામે નહિ. ૩ અવધિજ્ઞાનાવરણય-ઈદ્રયદિકની અપેક્ષા વિના આત્મદ્રવ્યને સાક્ષાત્ રૂપી દ્રવ્યને જણાવનારૂં જે જ્ઞાન તે પામે નહિ. ૪ મતાપર્યાવજ્ઞાનાવરણીય-સંજ્ઞી પચેંદ્રિયના મને ગત ભાવ જણાવનારૂં જ્ઞાન પામે નહિ ૫ કેવળજ્ઞાનાવરણયપૂર્વોકત ચાર જ્ઞાન રહિત જે એકલું નિરાવરણ જ્ઞાન હોય એવા કેવળ જ્ઞાનનું આચ્છાદન એટલે કેવળજ્ઞાન પામે નહિ. ૬ દાનાંતરાય-છતી શકિતએ દાન આપી શકે નહિ.