________________
શ્રી જૈન જ્ઞાન સાગર ઉપાધ્યાયજીના પચીશ ગુણ ૧૧. આચારાંગ, સૂયગડાંગ, ઠાણુગ, સમવાયાંગ, ભગવતી, જ્ઞાતા, ઉપાસક શાંગ, અંતગડ,
અનુત્તરાવવાઈ, પ્રશ્નવ્યાકરણ અને વિપાક એ અગિયાર અંત પિતે ભણે અને
બીજાને ભણાવે. ૧૨. ઉવવાઈ, રાયપાસેથી. જીવભિગમ, પનવણ, જંબુદ્વિપક્ષનતિ, ચંદ્રપન્નતિ, સૂર્ય
પન્નતિ, કપિયા, કમ્પવહિંસયા, પુફિયા, પુષ્કયુલિયા અને વન્ડિદશા; એ બાર
ઉપાંગ પિતે ભણે અને બીજાઓને ભણાવે, ૨. ચરણ-સત્તરી અને કરણસિત્તરી એ બેઉને શુદ્ધ રીતે પારે.
સાધુજીને સત્તાવીશ ગુણ ૬. પંચ મહાવ્રત અને છડું રાત્રિભોજ ત્યાગ વ્રત પારે. ૬. પૃથ્વી, અપ, તેલ, વાઉ, વનસ્પતિ અને ત્રસકાય એ છકાયની રક્ષા કરે. ૫. પાંચ ઈદ્રિય તેને નિગ્રહ કરે. ૧. ક્ષમા રાખે. ૧. વૈરાગ્ય ધારણ કરે. ૧. ભાવ વિશુદ્ધ-ચિત્ત નિર્મળ રાખે. (ભાવ સત્ય) ૧. બાહ્ય ઉપકરણદિનું પડિલેહણ ઉપગ સહિત કરે. (કરણ સત્ય) ૧. સંયમ વેગને વિષે યુક્ત હેય. (જે સત્ય) ૩. મન, વચન અને કાયાને માઠાં કાર્યમાં જતા રાકી છે. (મન-વચન-કાયાને સફ
પ્રકારે ધારણ કરે) ૧. શીતાદિક બાવીશ પરિષહ સમભાવે સહન કરે. ૧. મરણાંત ઉપસર્ગ સહન કરે, પરંતુ ધર્મ મુકે નહિ.
શ્રાવકના ૨૧ ગુણ સમકિતી શ્રાવકનાં લક્ષણ શ્રાદ્ધવિધિ ગ્રંથમાં નીચે જણાવેલા એકવીશ પ્રકાર બતાવેલા છે. ૧ તુચ્છ પરિણમી ન હોય,
૨ રૂપવંત હેય ક સ્વભાવે સૌમ્ય હેય.
કલેકપ્રિય હોય. ૫ કૂર ન હોય.
૬ ભાગ્યવંત હેય. ૭ મૂખ ન હોય.
૮ દાક્ષિણ્યયુક્ત હેય. ૯ લજજાવંત હાય.
૧૦ દયાવંત હેય. ૧૧ સમાન દષ્ટિ હોય.
૧૨ ગુણાનુરાગી હોય ૧૩ ધર્મકથાકથક હેય.
૧૪ રૂડાં કુટુંબવાળે હેય,