SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન જ્ઞાન સાગર ૪. તે ઉપાડી લીધેલી રોટલી આવી જાય તે તેને તથા પહુચ્ચમક્િખએણુ (ધૃતાદિકમાં પેાળો પ્રમુખ કરેલી હોય અથવા અનાદિકમાં વ્રતાદિકના છાંટા પડયા હોય તે અજાણતાં આવી જાય તે તેના આગાર રાખીને) સવ્વસમાહિત્તિયાગારેણુ' વાસિરામિ (૭) આયંબિલ વિહ’(વિગય રહિત-સ્વાદ વિનાને લૂખો આહાર દિવસમાં એકવાર જમીને રાત્રે ચઉન્નિદ્ગારના પચ્ચક્ખાણ કરવા તે) પચ્ચક્ખામિ ચત્રિત..પિ આહાર અસણું પાણું ખાઈમ અન્નથાણાભોગેણુ સહસાગારેણં લેત્રાલેવેણું ઉકખિત્ત વિવેગેણં સવ્વસમાહિવત્તિયાગારેણ વાસિરામિ, (૮) દિવસચરિમ' (સ* ઊગ્યાથી તે સૂર્ય આથમે ત્યાં સુધી) પચ્ચખ્ખામિ અસણં પાણં ખાઇમ' સાઈમ' અન્નથાણભાગેણં સહસાગારેણં સવ્વસમાહિવત્તિયાગારેણુ વાસિરામિ (૯) ચત્થત્તત્ત અથવા અન્તત્તž' (ઉપવાસ-આગલી શતે ચવિહારનાં પચ્ચક્ખાણુ કરીને) પચ્ચક્ ખામિ તિવિહવા ચવ્યૂિહ પિ આહાર પચ્ચક્ ખામિ અસણુ પાણુ ખાઇમ' સાઈમ' અન્નત્થાણુાલાગેછું સવ્વસમાહિવત્તિયાગારેણુ' વાસિરામિ (૧૦)અભિગ્રહ–દ્રવ્યથી, ક્ષેત્રથી, દેશી, કાળથી ભાવથી, અભિગ્રહ ધારવે તે સંબંધી) પચ્ચક્ખામિ ચન્નિહપિ આહાર પચ્ચક્ખામિ અસણુ પાણું ખાઈમ' સાઈમ અન્નત્થાણાભાગેણુ' સહસાગારેણુ' મહત્તરાગારેણું (માટાના કહેવાથી જમવું પડે તેને અગાર શખીને,) સવ્વસમાહિવત્તિયાગારેણુ' વાસિરામિ ઇતિ પચ્ચક્ખાણ સ`પૂર્ણ, પંચ પરમેષ્ઠીના ૧૦૮ ગુણ અથ સહિત અરિહંતના ભાર ગુણ ૧. જ્યાં જયાં ભગવંત સમેસરે ત્યાં ત્યાં ભગવંતના શરીથી ખાર ગુણા ઊંચા અશે વૃક્ષ થઇ આવે તેની નીચે બેસીને પ્રભુ દેશના દે. ૨. ભગવંતના સમાસરણમાં પાંચે વર્ણનાં અચેત ફૂલોની વૃષ્ટિ કરે. તે ફૂલેાનાં બીટાં નીચે અને મુખ ઉપર રહે. ૩. જ્યારે ભગવત દેશના દે, ત્યારે ભગવંતનેા સ્વર અખંડ પૂરાય. ૪. ભગવ'તની ખન્ને આજુએ, રત્નજડિત સુવર્ણની ડાંડીવાળાં શ્વેત ચામરો વીંજાય, ૫ ભગવંત હોય ત્યાં આકાશમાં વિસસાપુદ્દગલેનુ રત્નજડિત સિ'હાસન થઈ આવે. ૬. ભગવંતના મસ્તકના પાછલા ભાગે સૂર્યથી પણ અધિક પ્રકાશવાળું ભામંડળ થઇ આવે. ૭. ભગવતના સમાસણમાં ગારવ શબ્દવાળી ભેરી વાગે. ૮. ભગવંતના મસ્તક ઉપર્ અતિશય ઉજજવળ એવાં ત્રણ છત્રા થઈ આવે.
SR No.011561
Book TitleJain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorShamji Velji Virani
PublisherShamjibhai Veljibhai Verani Rajkot
Publication Year1963
Total Pages431
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy