SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ 2 શ્રાવકનાં દશ પચ્ચકખાણ ૪૭ ચર્ચા કરવી નહીં. ૧૫ અંગઉપાંગ નીરખવા નહીં. ૧૬ સંસારની વાત કરવી નહીં. ૧ ખુલે મઢે બેલવું નહીં. ૧૮ ભય ઉપજાવે નહીં. ઇતિ, શ્રાવકનાં દશ પચ્ચકખાણ (પ્રત્યાખ્યાન) (૧) નમક્કારસહિયં જ (સુર્ય ઉગ્યા પછી બે ઘડી વીતે ત્યાં સુધી) પચ્ચકખામિ (પચ્ચકખાણ, કરું છું) ચઉવિહં પિ આહાર (ચાર પ્રકારના અને બીજા આહાર તે) અસણું (અન્ન) પાણું (પાણી) ખાઇમં તમે વગેરે) સાઈમ (મુખવાસ) અન્નત્થાણુર્ભાગેણું (અજાણપણે ભગવાય તેને તથા) સહસાગારેણું (બળાત્કારે કઈ મુખમાં ઘાલી દે તેને આગાર રાખીને) સિરામિ પરિત્યાગ કરૂં છું) (૨) પિરિસી (સુર્ય ઊગ્યા પછી એક પહોર સુધી) પચ્ચકખામિ, ચઉવિ પિ આહાર અસણું પાસું ખાઈમ સાઈમ અનWાણાભોગેણુ સહસાગારેણું સવ્વસમાહિવત્તિયાગારેણું (સર્વ પ્રકારે અસમાધિ થવાથી એ સડસડ કરવું પડે તેની આગાર રાખું છું) પચ્છન્નકાલેણું મેઘ અથવા રજથી સૂર્ય ઢંકાઈ જતા વખતની ખબર ન પડે તેને પણ આગાર રાખી) સિરામિ. (૩) સાઢ પરિસી કે પુરિમદ્દ (સૂર્ય ઉગ્યા પછી દેઢ કે બે પહેરી સુધી પચ્ચકખામિ ચઉત્રિોંપિ આહાર અસણું પાણું ખાઈમં સાઈમ અનWાણભેગણું સહસાગારેણું પછન્નકલેણું સત્ર સમાવિવત્તિયાગારેણું સિરામિ. (૪) એગાસણું-દિવસમાં એકવાર જમી રાત્રે ચઉરિવહારનાં પચ્ચકખાણ કરવાં તે) એકાસણું ઉપરાંત વિહં પિ આહાર પચ્ચખામિ અસણું ખાઇમ અનWાણાભોગેણું સહસાગારેણું ગુરુ અભુઠાણે (ગુરુ પધારે તે ઉમાં થવાને આગાર રાખીને તથા) આઉટણપસારેણું (અંગ ઉપાગ લાંબુ ટૂંકું કરવું હોય તેને અને સવસમાવિત્તિ યાગારેણું (અસમાધિને લીધે એસડ વેસડ કરવું પડે તેને આગાર રાખીને સિરામિ (૫) એગઠાણું- (એક સ્થાને બેસી અંગ ઉપાંગ હલાવ્યા વગર જ દિવસમાં એક વાર જમી ચઊંવિહાર કરી ઊઠવું તે. ઉપરાંત ચઉવિહં પિ આહાર પચ્ચકખામિ અસણું પાણું ખાઈમ ટાઈમ અન્નત્થાણુર્ભાગેણુ સહસાગારેણં ગુરુઅભુટ્ટાણેણં સવ સમાવિવત્તિયાગારેણું સિરામિ. () વિવિગઈવિહં- દિવસમાં એક વાર વિગય વિના જમી ચઉવિહારનાં પશ્ચક ખાણ કરવાં તે) પચખામિ તે ઉપરાંત ચઊંāહં પિ આહારે અસણું પાણું ખાઈમસાઇમં અન્નત્થાણુર્ભાગેણું સહસાગારેણું લેવલેણું-લેપ રહિત નહિ એવી વસ્તુને તથા) ઉકિપત્તવિવેગણું-રોટલી વગેરે ઉપરથી ઠરેલું ઘી મૂકેલું હોય જેટલા અક્ષર જાડા છે તે પાઠ તરીકે બોલવાના છે અને (કૌંસમાં પાતળા અક્ષર છે તે જાડા અક્ષરને અર્થ છે. તે માત્ર સમજવા માટે છે.
SR No.011561
Book TitleJain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorShamji Velji Virani
PublisherShamjibhai Veljibhai Verani Rajkot
Publication Year1963
Total Pages431
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy