________________
શ્રમણ સૂત્ર
પાઠ ૨૩ મે-પહેલું શ્રમણ સૂત્ર ઈચ્છામિ-ઇચ્છું છું. પડિકમિઉ-પાપનું નિવારણ કરવાને. પગામસિજજાએ-ઘણું સુવાણું હોય. નિગામસિજજાએ-ઘણે પાથરણે કરી સવાણું હેય. સંથારાઉવઠ્ઠણુએ-સૂતાં સૂતાં વગર પિજે પડખું ફેરવ્યું હોય. પયટ્ટણુએ-વારે વારે એ રીતે પડખાં ફેરવ્યાં હેય. આઉટ્ટણુએ-હાથપગ સંકેયા હેય. પસારણુએ-હાથપગ પિંજ્યા વિના લાંબા કર્યા હોય,
૫ઇ સંઘટ્ટણુએ-છ પગી જૂને કચરી હેય. કુઈએ કકરાઈએ-ઉઘાડે મેઢ માલાણું હેય. છિઈ એ-ઉઘાડે મઢે છીંક ખાધી હેય. જંભાઈએ-ઉઘાડે મેઢે બગાસું ખાધું હોય. આમેસે-પૂજ્યા વગર ખર્યું હોય. સસરખામસે-સત્ત જે ખરડેલ વઆદિકને સ્પર્શ કર્યો હોય. આઉલમાઉલાઓ-આકુળ વ્યાકુળ થયે હેય. સુવણુવત્તિયાએ-સવા માટે અનેક તરેહનાં રૂપ દીઠાં હેય. ઈટથી વિપરિયાસિયાએ-સ્ત્રી સંગાતે સ્વપ્નામાં ભંગ કર્યો હોય. દિદ્વિવિપરિયાસિયાએ-દષ્ટિએ કરી સી સાથે ક્રીડા કરી હોય. મણવિપરિયાસિયા-મને કરી સ્વપ્નામાં ભંગ કર્યો હોય. પાણયણવિપરિયાસિયાઓ-પાણી ભોજન સ્વપ્નામાં કરેલ હોય, જે મે-જે મને, દેવસિઓ-દિવસ સંબંધી. અઈયારે એ-અતિચાર લાગ્યા હેય. તસ્સ મિચ્છા મિ દુકકડતે પાપ નિષ્ફળ થાઓ.
પાઠ ૨૪ એ-બીનું પ્રમાણુ સત્ર પશ્ચિકકમામિ-પાપનું નિવારણ કરૂં છું. ગેયરષ્ણ ચરિયાએ-ગાયની પેઠે થેડે છેડે આહાર લેવા જતાં. સિફખારિયાએ-ભિક્ષા માગવા જતાં. ઉઘાડકવાડ-અડધું કમાડ ઉઘાડ્યું હોય. ઉદ્ઘાડણએ-આખું કમાડ ઉઘાડ્યું હોય. સાણુ-કુતશ. વચ્છા-વાછરડાં. દારા-બાળક. સંઘઢણુએ-અડીને કે ઓળંગીને જવાણું હેય. મહિપાડિયાએ-બીજા કોઈને વાતે
ખેલ લીધું હેય. બલિપાહડિયાએ–બાકળ ઉડાડવા સારૂ કર્યા હેય તે લીધા હોય. ઠવણુપાહડિયાએ-કેઈ ભિખારી વગેરે સારૂ રાખી મેલ્યું હોય તે લીધું હોય. સંકીએ સહસાગારે-શંકા પડયા છતાં બળાત્કાર કર્યાથી લેવું પડયું હેય. અણેસણુએ-અન્નને. પાણેસણુએ પાણીને; અણુયણ એ-જીવાતવાળું ભજન, પાણ ભોયણુએજીવાતવાળું પાણી લીધું હેય બીયાથણુએ–બીજવાળું ભોજન લીધું હોય. હરિયયણુએ-લીલેત્રીવાળું ભોજન લીધું હેય. પચ્છામ્બિયાએ-આહાર વહાર્યા પછી કોઈ દેષ લગાડ હેય. પુરકમ્બિયાએ-આહાર લીધા પહેલાં કઈ દેષ લગાડે હોય. અદિહડાએ-નજરે દેખાતું ન હોય ત્યાંથી લાવી દીધેલું લીધું હોય. દગસંસઠ્ઠહડાએકાચા પાણીને સ્પર્શ કરી દીધેલે આહાર લીધે હોય, રયસંસઠ્ઠહડાએ-સચેત-રજના પર્શવાળું લીધું હોય. પારસાડણિયાએ-વહરાવતી વખતે વેરતી કે ઢળતી વસ્તુ લીધી હોય. પરિઠાવણિયાએ-ખા થોડો ને નાંખી દેવે ઘણે એ આહાર લીધે હોય.