________________
શ્રી પ્રતિક્રમણ સૂત્ર ૫વાજામિ-ચાર પ્રકારનું શરણ અંગીકાર કરું છું, અરિહંતા સરણું ૫વામિ-અરિહંતનું શરણ અંગીકાર કરું છું. સિદ્ધારણું પડ્યજામિ-સિદ્ધનું શરણ અંગીકાર કરું છું. સાહુ સરણું
વજામિ-સાધુનું શરણ અંગીકાર કરું છું, કેવલિયધમ્મસરણું પવનજામિ કેવળીના પ્રરૂપેલ ધર્મનું કારણ અંગીકાર કરું છું. એ ચાર માંગલિક, ચાર ઉત્તમ ને ચાર શરણું કરે જે, ભવસાગરમાં તરે તે. સકળ કર્મને આણે અંત, મફતણું સુખ લહે અનંત, ભાવ ધરીને જે ગુણ ગાય, તે જીવ તરીને મુકત જાય. સંસારમાં શરણ ચાર, અવર ને શરણું કેય, જે નરનારી આદરે, તેને અક્ષય અવિચળ પદ હાય. અંગુઠે અમૃત વસે, લબ્ધિતણું ભંડાર; ગુરુ ગૌતમને સમરીએ, તે સદાય મનવાંછિત ફળ દાતાર. દાન દીજીએ શિયળ પાળીએ, તપ તપીએ, ભલી ભાવના ભાવીએ તે આ ભવ પરભવ વહેલાં વહેલાં મુક્તિનાં સુખને પામીએ.
આ ઠેકાણે-ઈચ્છામિઠામિ કાઉસગ્ગ તથા ઈરયાવતીના પાઠ કહેવ”
આયણ-ચાર ગતિ, વીશ દંડક રાશી લાખ છવાજેનિ, એક કોડ સાડી સતાણું લાખ, કુલકેટિના જીવને મારે જીવે આજના દિવસ સંબંધી આરંભે સમારંભે, મન, વચન, કાયાએ કરી દુહવ્યા હોય, દ્રવ્યપ્રાણ, દુહાવ્યા હેય, પરિતાપના કિલામના ઉપજાવી હેય, ક્રોધ, માન, માયાએ, લેજે, રાગે, પે, હાસ્ય, ભયે, ખળાયે, પ્રીયે, આપથાપનાએ, પરઉથાપનાએ, દુષ્ટ વેશ્યાએ, દુષ્ટ પ્રમ, દુષ્ટ ધ્યાને, આર્તધ્યાને, રૌદ્રધ્યાને, કરીને, ઈર્ષ્યાએ, મમતે, હઠ૫ણે, ધીઠાઈપણે, અવજ્ઞા કરી હોય, દુઃખમાં જોડયાં હેય, સુખથી ચુકાયા હેય, પ્રાણ, પર્યાય, સંજ્ઞા ઈદ્રિયાદિ, લબ્ધિત્રાદ્ધિથી ભ્રષ્ટ કર્યા હોય તે સર્વ અઢાર લાખ વીસ હજાર એકસે વશ પ્રકારે દેષ લાગ્યું હોય તે મિચ્છા મિ દુકકડ.